Nojoto: Largest Storytelling Platform

Best gujaratilekh Shayari, Status, Quotes, Stories

Find the Best gujaratilekh Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about mistakes of my life in gujarati, gujar to jayegi tere, gujarati poem on love, ભમરડો gujarati to english, love sms gujarati,

  • 3 Followers
  • 20 Stories
    PopularLatestVideo

vibrant.writer

#collabwithme લખ્યા પછી #પહેલો_વિચાર તું શું કહીશ... #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #yqmotabhai #gujarati #gujaratilekh

read more
લખ્યા પછી પહેલો વિચાર, 
તું શું કહીશ.... 💃☺️ #collabwithme
લખ્યા પછી #પહેલો_વિચાર 
તું શું કહીશ... 

#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar
#yqmotabhai
#gujarati

vibrant.writer

સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો, રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો, બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે, એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. #vibrant_writer कलम बोल रही हैं। #yqmotabhai #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
સામાજિક મૂર્ખામી : કન્યાદાન
©Vibrant writer

કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો,
રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો,
બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે,
એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન
©Vibrant writer

કન્યા ના દાનની આ પ્રથાને હવે તો બંધ કરાવો,
રડતા જઇ વટ રાખીને દીકરીને વિદાય અપાવો,
બેટા ઘર તારું પણ છે, તું આવતી જતી રહેજે,
એમ ઢાઢસ બંધાવીને, એને પતિ સાથે વળાવો.
#vibrant_writer कलम बोल रही हैं।

vibrant.writer

સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે, આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે, તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે, ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? #vibrant_writer कलम बोल रही हैं। #yqmotabhai #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
સામાજિક મૂર્ખામી : કન્યાદાન
©Vibrant writer

પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે,
આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે,
તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે,
ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ? સામાજિક મૂર્ખામી : #કન્યાદાન
©Vibrant writer

પાંચ હજાર મંદિરમાં આપીને તખ્તી લગડાવે,
આમ એ અભિમાનનો પારો ખૂબ ઉપર ચઢાવે,
તો વિચાર કરો આખે આખી દીકરી દાન આપે,
ત્યારે છુપાયેલું અભિમાન તેનો કેવો રંગ બતાવે ?
#vibrant_writer कलम बोल रही हैं।

vibrant.writer

સામાજિક મૂર્ખામી : #કન્યાદાન ©Vibrant writer માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી, પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ? વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય, આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય. #yqmotabhai #vibrant_writer #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
સામાજિક મૂર્ખામી : કન્યાદાન
©Vibrant writer

માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી,
પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ?
વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય,
આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય. સામાજિક મૂર્ખામી : #કન્યાદાન
©Vibrant writer

માની લો, દાન થનારી સ્ત્રીને જરાય ભાન નથી,
પિતાને પણ નથી સમજાતું કે કન્યા, દાન નથી ?
વસ્તુ જેમ દાન થાય તો યંત્ર જેમ ઉપયોગ થાય,
આમ જ, એ દીકરીઓના અસ્તિત્વ જોખમાય.

vibrant.writer

તું મળી ત્યારથી એવો રંગ ચડ્યો છે, જાણે, મારે તો દરરોજ #ધુળેટી હોય. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #gujarati #yqmotabhai #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
તું મળી ત્યારથી એવો રંગ ચડ્યો છે,
જાણે, મારે તો દરરોજ ધુળેટી હોય. તું મળી ત્યારથી એવો રંગ ચડ્યો છે,
જાણે, મારે તો દરરોજ #ધુળેટી હોય.
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #gujarati   
#yqmotabhai
#gujaratikavitao 
#gujaratilekh
#gujaratisahity

Vibrant Writer

#જાણકારી ખરીદી શકાય #સત્ય ને કમાવું પડે.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
જાણકારી ખરીદી શકાય,
સત્યને  કમાવું  પડે.

©vibrant writer #જાણકારી ખરીદી શકાય #સત્ય ને કમાવું પડે..
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#nojotogujarati
#gujaratikavitao 
#gujaratilekh
#gujaratisahity

Vibrant Writer

સ્મિત કરી બધુ ભુલાવી દે છે,
હંમેશા રડાવીને હસાવી લે છે,
ગુસ્સાને પ્રેમથી હરાવી દે છે,
એ મને આમ જ મનાવી લે છે.
©vibrant writer #smile 
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#nojotogujarati
#gujaratikavitao 
#gujaratilekh
#gujaratisahity
#tod

Vibrant Writer

#માતૃભાષા #માતૃભાષાદિવસ હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે, #Nojotogujarati #vibrant_writer #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી

હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે,
દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે..

માતૃભાષા દિવસે એને યાદ કરાય છે,
બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે..

શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,
ગુજરાતી મીડીયમ તો હવે લજવાય છે..
                             ©vibrant writer
લજવાવાનું કારણ બસ એક જ જણાય છે,
ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે.

નથી કહેતો પ્રીત અંગ્રેજી ખોટી, ખરાબ છે,
બસ, માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે.

દાદાનું કીધેલુ વાક્ય યાદ આવી જાય છે,
પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે.
©vibrant writer #માતૃભાષા #માતૃભાષાદિવસ
હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે,
દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે..

માતૃભાષા દિવસે એને યાદ કરાય છે,
બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે..

શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,

Vibrant Writer

નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ, મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ #Nojotogujarati #vibrant_writer #pritliladabar #EKLAVYA #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
ममता         





        નવી નવેલી માતાને,
        પ્રીત લીલા ડાબર ના પ્રણામ, 🙏🙏
        મારી શુભેચ્છા કે તમે અને બાળક; તંદુરસ્ત અને તાકતવર રહો. 
થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો..તમે એક આત્માને 
નવું શરીર આપી રહ્યા છો. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને 
પોતાની જીવંત  રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો..
ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. 
બાળકના જન્મ સમયે યાદ રાખજો કે..

એકલું બાળક જ નથી જન્મતું પૃથ્વી પર, 
સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.
બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,
એ ખુશી ભર્યા રુદનને આખી દુનિયા ઝંખે છે. 
                      - ©vibrant writer  🙏🙏 નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ,
મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. 
થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ

Vibrant Writer

હવે બસ કર... શ્વાસ તો લેવા દે.. દુનિયા રોકી રાખી છે હવે #પલકો ઝુકાવ વહાલી... ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity

read more
હવે બસ કર...
શ્વાસ તો લેવા દે..
દુનિયા રોકી રાખી છે 
હવે પલકો ઝુકાવ વહાલી...
©Vibrant writer હવે બસ કર...
શ્વાસ તો લેવા દે..
દુનિયા રોકી રાખી છે 
હવે #પલકો ઝુકાવ વહાલી...
©Vibrant writer
#vibrant_writer कलम बोल रही हैं।
#pritliladabar #eklavya  
#nojotogujarati
loader
Home
Explore
Events
Notification
Profile