Find the Best gujaratikavitao Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutbest shayari for love in gujarati, heart touching love shayari in gujarati, bewafa shayari in love gujarati, love couple shayari in gujarati, gujarati shayari in gujarati language love sms,
Riddhi Shukla
આવે જ્યારે મળવા મને મળવા આવે જ્યારે તુ મને તો થોડો સમય લઈને આવજે તારી બધી મુશ્કેલી ને મારી પાસે મૂકી જજે વેદના વ્યથિત તારી કર ભલે બધી પણ થોડો શ્વાસ લેવાનો પણ લેજે સમય હળવો કરી તારા મન નો ભાર સહેજઅમથુ સ્મિત ચેહરા પર લાવજે આવે મને મળવા જ્યારે તો થોડો સમય લઈને આવજે - રિદ્ધિ શુક્લ ©Riddhi Shukla આવે જ્યારે મળવા મને✨ #Time #problems #poem #Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita
આવે જ્યારે મળવા મને✨ #Time #Problems #poem Poetry #gujarati #gujaratipoems #Gujaratikavita
read moreVibrant Writer
જાણકારી ખરીદી શકાય, સત્યને કમાવું પડે. ©vibrant writer #જાણકારી ખરીદી શકાય #સત્ય ને કમાવું પડે.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity
#જાણકારી ખરીદી શકાય #સત્ય ને કમાવું પડે.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity
read moreVibrant Writer
સ્મિત કરી બધુ ભુલાવી દે છે, હંમેશા રડાવીને હસાવી લે છે, ગુસ્સાને પ્રેમથી હરાવી દે છે, એ મને આમ જ મનાવી લે છે. ©vibrant writer #smile #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity #tod
#Smile #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh #gujaratisahity #Tod
read moreVibrant Writer
માતૃભાષા દિવસ : 21 ફેબ્રુઆરી હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે, ગુજરાતી મીડીયમ તો હવે લજવાય છે.. ©vibrant writer લજવાવાનું કારણ બસ એક જ જણાય છે, ગુજરાતી બોલનારા તેનાથી દૂર જાય છે. નથી કહેતો પ્રીત અંગ્રેજી ખોટી, ખરાબ છે, બસ, માતૃભાષાનું ભવિષ્ય ધૂંધળું જણાય છે. દાદાનું કીધેલુ વાક્ય યાદ આવી જાય છે, પારકા સાચવવામાં પોતાના ક્યાં સચવાય છે. ©vibrant writer #માતૃભાષા #માતૃભાષાદિવસ હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,
#માતૃભાષા #માતૃભાષાદિવસ હિન્દી મારી માસી તો ગુજરાતી માત છે, દુર્દશા એની જોઈ મને લાગે આઘાત છે.. માતૃભાષા દિવસે એને યાદ કરાય છે, બાકીના દિવસોમાં બોલીને ભૂલાય છે.. શિક્ષણ સંસ્થામાં એની મજાક થાય છે,
read moreVibrant Writer
ममता નવી નવેલી માતાને, પ્રીત લીલા ડાબર ના પ્રણામ, 🙏🙏 મારી શુભેચ્છા કે તમે અને બાળક; તંદુરસ્ત અને તાકતવર રહો. થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો..તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે.. એકલું બાળક જ નથી જન્મતું પૃથ્વી પર, સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે. બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે, એ ખુશી ભર્યા રુદનને આખી દુનિયા ઝંખે છે. - ©vibrant writer 🙏🙏 નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ, મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ
નવી નવેલી #માતા ને પ્રીત લીલા ડાબર ના પ્રણામ, મારી શુભેચ્છા કે તમે અને #બાળક ; તંદુરસ્ત અને તાકતવર રહો. થોડા સમય માટે તમે ઈશ્વરનો હાથ બની રહ્યા છો.. તમે એક આત્માને નવું શરીર આપી રહ્યા છો.. તમે એક ઉત્તમ કલાકાર બની રહ્યા છો, અને પોતાની જીવંત રચનાને ૯ મહિને આ પૃથ્વી પર જન્મ આપી રહ્યા છો.. ખુશ થાવ ઈશ્વરને તમારી જરૂર છે.. તમે મા બની રહ્યા છો. બાળકના જન્મ સમયે યાદ રાખજો કે એકલું બાળક નથી જન્મતું પૃથ્વી પર,સાથે સાથે નવી માતા પણ જન્મ લે છે.બાળકને હૈયે ચાંપી માતા જે રુદન કરે છે,એ ખુશી ભર્યા રુદનને આખી દ
read moreVibrant Writer
હવે બસ કર... શ્વાસ તો લેવા દે.. દુનિયા રોકી રાખી છે હવે પલકો ઝુકાવ વહાલી... ©Vibrant writer હવે બસ કર... શ્વાસ તો લેવા દે.. દુનિયા રોકી રાખી છે હવે #પલકો ઝુકાવ વહાલી... ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati
હવે બસ કર... શ્વાસ તો લેવા દે.. દુનિયા રોકી રાખી છે હવે #પલકો ઝુકાવ વહાલી... ©Vibrant writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati
read moreVibrant Writer
ધ્યાન કરી, પ્રેમ ભરી, ચેતનાનો દીવો સળગાવ્યો છે, ભોળાનાથે દુનિયાને, જીવવાનો રસ્તો બતાવ્યો છે. © vibrant writer #મહાશિવરાત્રિ #મહાદેવ #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati #gujaratikavitao #gujaratisahity
#મહાશિવરાત્રિ #મહાદેવ #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratisahity
read moreVibrant Writer
© Vibrant writer ❤️ આજે પૂનમનો ચંદ્ર એનાથી ભારે ખફા છે.. એ નીકળી છે ફરવા તો કોઈ ચંદ્રને જોતું નથી.. આજે પૂનમનો #ચંદ્ર એનાથી ભારે ખફા છે.. એ નીકળી છે ફરવા તો કોઈ ચંદ્રને જોતું નથી.. ©Vibrant writer.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati #gujaratikavitao #gujaratshayari
આજે પૂનમનો #ચંદ્ર એનાથી ભારે ખફા છે.. એ નીકળી છે ફરવા તો કોઈ ચંદ્રને જોતું નથી.. ©Vibrant writer.. #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratshayari
read moreVibrant Writer
🌹🌹🌹🌹🌹🌹🌹🌹 *શીર્ષક : ગુલાબ લઈને કહી 'હા'* ગુલાબને ગુલાબ આપીને, જીવનમાં સુગંધ ભરી દીધી. આંખોમાં આંખો નાંખીને, દિલમાં જગ્યા મેળવી લીધી. ડર હતો બસ એટલો જ કે, એ 'ના' કહેશે તો શું થશે? એણે ગુલાબ લઇને કહી 'હા', જીવનની દિશા ફેરવી દીધી.. ©Vibrant writer 🌹🌹🌹🌹🌹🌹🌹🌹 શીર્ષક : ગુલાબ લઈને કહી 'હા' ગુલાબને #ગુલાબ આપીને, જીવનમાં સુગંધ ભરી દીધી. આંખોમાં આંખો નાંખીને, દિલમાં જગ્યા મેળવી લીધી.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹 શીર્ષક : ગુલાબ લઈને કહી 'હા' ગુલાબને #ગુલાબ આપીને, જીવનમાં સુગંધ ભરી દીધી. આંખોમાં આંખો નાંખીને, દિલમાં જગ્યા મેળવી લીધી.
read moreVibrant Writer
શબ્દોની જરૂર નથી, લાગણીઓ ભીંજાય છે, પ્રેમની કૂંપળ હવે ફૂલ બની લહેરાય છે. ©Vibrant_writer શબ્દોની જરૂર નથી, #લાગણી ઓ ભીંજાય છે, પ્રેમની #કૂંપળ હવે ફૂલ બની લહેરાય છે. ©Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #eklavya #nojotogujarati #gujaratikavitao #gujaratilekh
શબ્દોની જરૂર નથી, #લાગણી ઓ ભીંજાય છે, પ્રેમની #કૂંપળ હવે ફૂલ બની લહેરાય છે. ©Vibrant_writer #vibrant_writer कलम बोल रही हैं। #pritliladabar #EKLAVYA #Nojotogujarati #gujaratikavitao #gujaratilekh
read more