Nojoto: Largest Storytelling Platform

Best જરૂરી Shayari, Status, Quotes, Stories

Find the Best જરૂરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જરૂરી છે કે, જરૂરીયાત છે, જરૂરી છે, જરૂરી નથી, જરૂરી અને,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

tr. Madhav Patel

#તારી_અને _મારી _વાતો #કુદરત #જરૂરી છે

read more
માનવી માટે પૈસા જરૂરી છે
જ્યારે
 કુદરત માટે માનવ જરૂરી છે

©tr. Madhav Patel #તારી_અને _મારી _વાતો
#કુદરત

#જરૂરી છે

Priyanka Chauhan ( sargam )

#જરૂરી નથી #કવિતા

read more
હું  ખૂબ  ચાહું  છું  તને, 

તું  પણ  પ્રેમનો સ્વીકાર  કર, 

         એવું   જરૂરી   નથી   મારે.....  

તારા  મનના  પડઘા  , 

સાંભળી   શકું   છું   તારી  આંખોમાં 

તું  પ્રેમનો   એકરાર   કર , 

         એવું   જરૂરી  નથી  મારે.... 

દિલ તો  ક્યારનું  લઈ  લીધું  તમે  વાતોમાં, 

કોઈ  શુભ  મુહર્તમાં  મળી  ને  તારી  થાઉં, 

       એવું   જરૂરી   નથી   મારે..... 

પ્રિત   છે  આ  આપણી, 

કોઈ  કાગળના  ટુકડે  સહી  કરી, 

સહમતી  આપીને  , તારી  કહેવાઉં, 

      એવું   જરૂરી  નથી  મારે ..... 

તારા  પ્રેમભર્યા  શબ્દો  જ  કાફી  છે, 

સૂર,  લય,  તાલ ને  સથવારે, 

" સરગમ "  ના  કાવ્ય  સજે, 

       એવું  જરૂરી  નથી   એને..... 


---સરગમ  

        #જરૂરી  નથી


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile