Nojoto: Largest Storytelling Platform

Best ગિરનાર Shayari, Status, Quotes, Stories

Find the Best ગિરનાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગિરનાર નો ઇતિહાસ, ગિરનાર નો મેળો, ગિરનાર મંદિર, ગિરનાર ફોટા, ગિરનાર રોપ વે,

  • 3 Followers
  • 4 Stories

Devyani Chugadia

#ગિરનાર #જૂનાગઢ #રવિ #કવિ #yqbaba #yqdidi #yqmotabhai

read more
ગિરનાર પર દેખાયો રવિ,
અને હું બની કવિ. #ગિરનાર
#જૂનાગઢ 
#રવિ 
#કવિ 
#yqbaba 
#yqdidi 
#yqmotabhai

Nirmal Ramoliya

#ગિરનાર #કવિતા

read more
મને ગોદ તારી મળે હર જનમમાં,
હવા  ગિરનારી સદે આ બદનમાં!

હજારો જીવો છત્રછાયામાં નભતાં,
દિગંબર ગણે છે બધાને સ્વજનમાં!

લખી નહિ શકો શબ્દમાં એ અનુભવ,
કદી  કેરી  કેસર  શું માણી જમણમાં?

ભભૂતી   લગાવી   ફરે   નગ્ન   બાવા,
નિરંજનને ભજતાં મળે એ વિજનમાં!

તળેટીમાં  જ્યારે  પ્રભાતિયા  ગુંજે,
ઘડીભર બને લીન પથરા અલખમાં!

થયો ભક્ત ચેલૈયો બિલખા મુકામે,
ધરે   ટેક   માટે  જે  માથું હરખમાં!

નમાલાની "નિર્મલ" પરીક્ષા લો થઈ ગઈ,
ડરી  ગ્યા  એ સાવજની ખાલી ડણકમાં!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
✍🏻 નિર્મલ રામોલિયા "દિલ સે" #ગિરનાર

shivsadhana

#ગિરનાર

read more
શુ નીરખે છે આમ મને ધારી ધારીને
હા હું તો નીરખું છું તે મારો માનીને #ગિરનાર


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile