Nojoto: Largest Storytelling Platform

Best manhaswa Shayari, Status, Quotes, Stories

Find the Best manhaswa Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

Mehulpuri Goswami 'Barsat

my poem...real feeling....missing you always....#Mypoem #manhaswa #barsat #Life #SAD #Passed

read more
તમારી પાસે જે કોઈ પણ વસ્તુ છે એવી જ વસ્તુ અન્ય પાસે જોતાં
 તેની નજીક તમારી જ કલ્પના કરું છું...

તમે કેટલું મસ્ત બોલો છો એ બોલ ક્યાં પણ સાંભળી જતાં 
એ તમે જ છો એમ વર્ણવી દઉ છું....

તમે કહેલી બધી જ વાત ને હુ અનુસરી ને ચાલતો હોઉં ત્યારે 
તમે મારી સાથે ચાલો છો એવું અનુભવું છું...

વાત વાત માં મજાક કરવાની તમારી આદત મને બહું જ ગમે 
હું આજ ઉદાસ છું ત્યારે તમને જ ઝંખું છું...

હું જમ્યો તમે જમ્યા એ વાતો યાદ કરતાં કપાળનો કૂવો છલકાઈ જાય
ભુખ હોવાં છતાં નથી જમતો કોણ પૂછશે હું જામ્યો છું?

તમારો હસતો ચહેરો જોઇ ખુશ ખુશ થઈ જતાં અમે 
માત્ર તસ્વીર માં જોઈ ભુલ નું પ્રાયશ્ચિત કરતો રહ્યો છું..


મેહુલ ગોસ્વામી "બરસાત" my poem...real feeling....missing you always....#mypoem
#manhaswa #barsat #life #sad #passed

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile