Nojoto: Largest Storytelling Platform

Best લખાણ Shayari, Status, Quotes, Stories

Find the Best લખાણ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about લખાણ અને, લખાણોનો ખૂબ, લખાણો વાંચવાનું શરૂ, લખાણ, લખાણો વાંચવાનું,

  • 3 Followers
  • 4 Stories
    PopularLatestVideo

KRUNAL JADAV

બધા જ yq મિત્રોનો ખુબ ખુબ આભાર કે જેમાંથી મને કંઈક નવું શીખવા મળ્યું 🙏🙏🙏 #લખાણ #શબ્દો #મિત્રો #ગુજરાતી #yqmotabhai #bestyqgujaratiquotes #openforcollab #YourQuoteAndMine Collaborating with Panara Satish

read more
મિત્રો રેડતાં રહ્યાં લાગણીઓની ખુશાલી,
તેમનો સાથ વધારતો રહ્યો સંબંધોની જાહોજલાલી;
મિત્રો ઘટાડતાં રહ્યાં મનમાં રહેલો તાણ,
લખવા પ્રેરતી રહી આવા સંબંધોની ખાણ. બધા જ yq મિત્રોનો ખુબ ખુબ આભાર કે જેમાંથી મને કંઈક નવું શીખવા મળ્યું 🙏🙏🙏
#લખાણ #શબ્દો  #મિત્રો #ગુજરાતી #yqmotabhai #bestyqgujaratiquotes #openforcollab  #YourQuoteAndMine
Collaborating with Panara Satish

વિસામો (હિમાંશુ વઘારીયા)

શરૂઆત જરૂરી છે, કાગળ પર શબ્દો કે જીવનડાયરી પર શબ્દો લખવાની જરૂર છે, તમારું પોતાનું શુ??? જો તમે કાંઈ લખતા નથી તો તમે શૂન્ય છો, જીવનમાં જરૂરી છે તમારી પોતાની છાપ✍🏻 Himanshu Vagharia #વિસામો #જીવનડાયરી #ગઝલ #લખાણ life #truefeelings

read more
#જીવનડાયરી
સવારથી બપોર અને છેવટે રાત થઈ,
છતાં ગઝલની ના જરીય વાત થઈ!

સાંજ થઈ ને ડૂબ્યો જ્યાં સુરજ,
રાહમાં શબ્દોની ભેગી નાત થઈ!

લખવાને ગઝલ વાયરા ફરી વળ્યાં,
મળી નહિ કોઈને કેવી જાત થઈ!

હશે નસીબમાં કોઈના તો હાથમાં,
નશીબમાં નોહતી એવી જ માત થઈ!

સવારથી બપોર અને છેવટે રાત થઈ,
છતાં ગઝલની ના જરીય વાત થઈ! શરૂઆત જરૂરી છે, કાગળ પર શબ્દો કે જીવનડાયરી પર શબ્દો લખવાની જરૂર છે, તમારું પોતાનું શુ??? જો તમે કાંઈ લખતા નથી તો તમે શૂન્ય છો, જીવનમાં જરૂરી છે તમારી પોતાની છાપ✍🏻 Himanshu Vagharia  #વિસામો 

#જીવનડાયરી #ગઝલ #લખાણ #life #truefeelings

વિસામો (હિમાંશુ વઘારીયા)

જીવનમાં આવ્યા અને ગયા એનો મતલબ નથી, કાંઈ કરો, લખો, વાંચો, જાત પ્રત્યે સજાગ સભાન બનો, માં બાપની જેમ ઉપયોગી બનો ✍🏻 Himanshu Vagharia #વિસામો #જીવનડાયરી #જીવન #ઉપયોગી #લખાણ life #truefeelings

read more
#જીવનડાયરી
લખવાનો પ્રયાસ કરો તો ખરા,
કોરો કાગળ શેરથી ભરો તો ખરા.

આગળ વધવાનો સંકલ્પ સાથે કરીએ,
મુશ્કેલીઓને સાથે મળી ચરો તો ખરાં,

પાકી ગયેલાંને હૃદયથી અભિનંદન,
કે કાચા અધકચરા માટે ખરો તો ખરાં,

નહીં ભૂલીએ અમે કે આ જમાનો તમને,
હિંમત રહે અડગ પ્રાર્થના એવી કરો તો ખરા. જીવનમાં આવ્યા અને ગયા એનો મતલબ નથી, કાંઈ કરો, લખો, વાંચો, જાત પ્રત્યે સજાગ સભાન બનો, માં બાપની જેમ ઉપયોગી બનો ✍🏻 Himanshu Vagharia #વિસામો 

#જીવનડાયરી #જીવન #ઉપયોગી #લખાણ #life #truefeelings

dpwritezs

અમને કહ્યું તમારું લખાણ મને ગુંચવે છે,
અમે સરળ કંઠે કહ્યું, "અમારો શું હાલ હશે"

                                  @dpwritezs #લખાણ
.
.
.

#writersofinstagram #writeraofindia #shayaris #poetry #dpwritezs #igwriters  #wordporn #indianwriters #poetsofindia


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile