Nojoto: Largest Storytelling Platform

Best અપેક્ષા Shayari, Status, Quotes, Stories

Find the Best અપેક્ષા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અપેક્ષા meaning in marathi, અપેક્ષા translate english,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Nitesh Prajapati

સુપ્રભાત!! આજે #અપેક્ષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yourquotebaba

read more
અપેક્ષા એટલે,
નિરાશા થી ભરેલું ઉપનામ,
જ્યાં હંમેશા દુઃખ સિવાય,
બીજું કશું જ મળતું નથી.

અપેક્ષા એટલે ગુલાબનું એવું ફૂલ કે,
જેના સ્પર્શ થી મખમલી અહેસાસ તો મળે છે,
પણ જો તેને તોડીને પોતાનું બનાવવાથી, 
અંતમાં તો તે કરમાય જ જાય છે. 

ના રાખો કોઈ પાસેથી અપેક્ષા, 
ભલે પછી એ આપણાં હોય કે પારકા, 
કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ, 
કે પછી ભગવાન પણ કેમ ના હોય. 

આ દુનિયામાં એક જ એવી વસ્તુ છે, 
જે તમારી અપેક્ષા સંતોષી શકે છે, 
તે છે તમારી જાત, પોતાની જાતને દોસ્ત બનાવો, 
તમને આ દુનિયામાં બીજા કોઈની પણ જરૂર નહીં રહે. 

-Nitesh Prajapati  સુપ્રભાત!!
આજે #અપેક્ષા શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai #yourquotebaba

Umang Parmar

जन्नत में ही अप्सरा मिलती है, पृथ्वी पे तो अपेक्षा ही होती है।। #અપેક્ષા #yqmotabhai

read more
 

સ્વર્ગમાં જ અપ્સરાઓ મળે
પૃથ્વી પર તો અપેક્ષાઓ જ મળે. जन्नत में ही अप्सरा मिलती है, पृथ्वी पे तो अपेक्षा ही होती है।।
#અપેક્ષા #yqmotabhai

JAGRUTI TANNA

#અપેક્ષા #વિચાર

read more
જ્યારે તમે બીજાઓ પાસે અપેક્ષા રાખો છો,
ત્યારે તમે તમારી જાતને મૂર્ખ બનાવો છો.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #અપેક્ષા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile