Nojoto: Largest Storytelling Platform

Best ગરીબ Shayari, Status, Quotes, Stories

Find the Best ગરીબ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગરીબી શાયરી, ગરીબી ppt, ગરીબી નિવારણ, ગરીબ નવાજ કવાલિ, ગરીબ અને અમીર,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

#yqgujarati #gujarati #Diwali #દિવાળી #ગરીબો #ગરીબ #દુઃખ #yqmotabhai YourQuote Motabhai

read more
આસો વદ અમાસ ને અંધકાર નો ઘેરો
એમાં ઉજાસ નો ઉત્સવ દિવાળી નું આગમન
શહેર આખું ઝાક ઝમક થી ઝગમગતું
એક ઝૂંપડું દેખાય છે સુનું અંધકારમાં ઘેરું

બેની બેઠી બારણે જુએ પિતા ની રાહ
માં પડી બીમાર ખાટલે બાજુમાં ભઈલો બાળ
સ્થિતિ ગરીબડી ઘરની એમાં મજૂરી પિતાની
આવક કરતાં જાવક વધુ ને  માંદગી નું દુઃખ

નાનકડાં આ ઘર માં અજવાસ નું નહિ નામ
બાળમન રડતું ધીમે પૂછતુ માં ને ધીરે

"પપ્પા ક્યારે આવશે ને મીઠાઈ ફટાકડા લાવશે 
હેં માં બેની ને કે ને બોલાવી આવે ઝટ
હશે ઘણું બધું લીધેલું આપણા માટે
પપ્પા એકલા કેમ લેશે માથે"

ચૂપ કરાવતી બેની કહેતી 
"હમણાં પપ્પા આવશે પણ કંઈ નહિ કરતો વેન
મમ્મી માટે દવા ની છે જરૂર 
પપ્પા ને કહી કવરાવતો 
જોઈ લેજે આ વખત ફટાકડા 
વીણીને વધેલા આપણે ગોતી આવીશું હોને"

આમ બાળ મન બિચારા ગરીબાઈ માં 
જુએ છે આવી દિવાળી

ફોડે છે ફટાકડા બીજા અને ખાઈ છે મીઠાઈ
વધેલી જેમ તેમ નાખે કચરા માં ને કરે છે બગાડ

બહુ બનેલા અમીરો નથી કરતા એનું ધ્યાન
રઝળતા આ બાળ ને કોઈ નથી આપતા

શોધે છે ક્યાંક વધેલા ફટાકડાં 
કોઈના પડેલા તો કોઈથી ના ફૂટેલા

શું ચાહો છો તમે મનાવો છો દિવાળી??
ના , તમે આરોગો છો દિવાળી અને ફોડો છો દિવાળી

ઉત્સવ આ અનેરો છે અંધાર માંથી અજવાસ નો
કોઈકના ઘર ને જોઇને એક દીવો ઝગમગાવજો ન્યા

આપજો મીઠાઈ કોઈ ભૂખ્યા ને 
અને કોઈ ગરીબ ને કરજો સહાય

આ અજવાસ આપશે તમને આનંદ અનેરો
મનાવશો ત્યારે સાચી દિવાળી ખરું થશે નિજ ભાન #yqgujarati #gujarati #diwali #દિવાળી #ગરીબો #ગરીબ  #દુઃખ #yqmotabhai YourQuote Motabhai

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #ગરીબ #કોરોના #coronavirus

read more
"શું ગરીબ ના અવાજ ને  ટ્રેન્ડિંગ માં લાવવા આપત્તિ કે મહામારી લાવવી જરુરી છે!???? " #yqgujarati #yqmotabhai #ગુજરાતી #ગરીબ #કોરોના #coronavirus

Taru Mistry

#Silence #ભુખ #ગરીબ #વેદના #ગુજરાતી_શાયરી

read more
પથ્થરો રોજ કેવાં પંચામૃતથી પુંજાય છે,
પણ ગરીબનાં આસું ક્યાં કદી લુંછાય છે!

તરૂ મિસ્ત્રી...🖋️ #Silence #ભુખ #ગરીબ #વેદના #ગુજરાતી_શાયરી

Ruchit Valand

#ગરીબ ની મજાક 

`મજબુરી પણ એટલી મજબુત હતી સાહેબ કે, ભૂખ ને પણ થાકીને સુઇ જવું પડ્યું,

        ✍રૂચિત વાળંદ✍ #Moon


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile