Find the Best આવેશ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આવેશ in hindi, english for આવેશ, આવેશ meaning english, આવેશ meaning, આવેશમાં આવી,
Vipul Kalani
#પ્રેમ હોત તો ભુલી પણ જાત તને, #લાગણી હોત તો છોડી પણ દેત, #યાદ હોત તો મુકી પણ દેત, #આવેશ હોત તો સમી પણ જાત, પરંતુ....., તું.... તો લોહિમાં જ ભળી ગઇ છે #વાયરસ ની જેમ, ચાલ..બતાવ,! કયાં છે મારી #વેકસિન લા ઈલાજ થઈ ચુકયો છુ હું હવે, કોઇ #દવા તો બતાવ મને..... અરે.....પાગલ, તું તો મારી #જનમોજનમ ની #રસી બની ને આવી છો.. મને શું દુનિયા પરિવાર કે સમાજ ની #મહામારી સાથે લેવા દેવા... માત્ર તારા હાથ નો સ્પર્શ થી જ તો હું જીવીત છું. ✍v₹...... #StarsthroughTree
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto