Nojoto: Largest Storytelling Platform

Best દવા Shayari, Status, Quotes, Stories

Find the Best દવા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દવા in english, દવા ના નામ, દવા ની કોમેડી, દવા શાયરી, દવા છાંટવાનો પંપ મોટર,

  • 6 Followers
  • 6 Stories

Umang Parmar

#દવા #ગુજરાતી #yqmotabhai

read more
શરીરમાં રોગ થાય તો દવાના નામ આવડે ને
પ્રેમ રોગ થાય તો લેખકોના નામ આવડે. 

દવા લીધા પછી ને લેખકને વાંચ્યા પછી જ 
સારું લાગે.  #દવા #ગુજરાતી #yqmotabhai

Devyani Chugadia

#કોરોના #કડવુંસત્ય #સારવાર #દવા #coronawarriors #stayhomestaysafe #yqbaba #yqdidi

read more
કડવું છે પણ સત્ય છે..

કોરોના ની સારવાર નથી, એવું બધા કહે છે,
અને સારવાર ના નામે બીલ પણ ફાડે છે.. #કોરોના 
#કડવુંસત્ય 
#સારવાર 
#દવા 
#coronawarriors 
#stayhomestaysafe 
#yqbaba 
#yqdidi

Vipul Kalani

#પ્રેમ હોત તો ભુલી પણ જાત તને,
#લાગણી  હોત તો છોડી પણ દેત,
#યાદ હોત તો મુકી પણ દેત,
#આવેશ હોત તો સમી પણ જાત,

પરંતુ.....,
 તું.... તો લોહિમાં જ ભળી ગઇ છે #વાયરસ ની જેમ,
ચાલ..બતાવ,!
કયાં છે મારી #વેકસિન
લા ઈલાજ થઈ ચુકયો છુ હું હવે,
કોઇ #દવા તો બતાવ મને.....

અરે.....પાગલ,
તું તો મારી #જનમોજનમ ની #રસી બની ને આવી છો..
મને શું દુનિયા પરિવાર કે સમાજ ની #મહામારી સાથે લેવા દેવા...

માત્ર તારા હાથ નો સ્પર્શ થી જ તો હું જીવીત છું.

✍v₹...... #StarsthroughTree

SatyaBaba

#ડૉક્ટર #દવા #સેવા #મદદ

read more
અરીસો   हर किसी के अन्दर एक डॉक्टर होता है, 
हमें बस उसे उसके काम में मदद करनी होती है।
🔬🔎💊💉♿️📵 #ડૉક્ટર
#દવા
#સેવા
#મદદ

mohini_writes

#દર્દ #દવા #દુનિયા #નીલમ #વિચાર

read more
જો બકા ચિંતા નહિ કરવાની...દવા કરી લેવાની
આખો દિવસ ને આખી રાત કોઈપણ store ખુલી નથી હોતી..
ખાલી medical જ open હોય છે.

કેમ ખબર છે?

દુનિયા માં દર્દ વધી ગયા છે...એ વાત દવા ને ય ખબર છે #દર્દ #દવા #દુનિયા #નીલમ

Asul Thakor

Trust me #સાહેબ સબંધ કોઈ ત્રીજા 🤗😍ના કેવાથી ના #તોડતા 
 
#કારણ કે ખાવામાં🌹🌹 #નાખેલા જેર ની દવા

 હોય છે પણ👉 કાન માં #ફુકેલી વેમની 💚💚કોઈ #દવા નથી......🤗 Hello


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile