Nojoto: Largest Storytelling Platform

Best આવેશ Shayari, Status, Quotes, Stories

Find the Best આવેશ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about આવેશ in hindi, english for આવેશ, આવેશ meaning english, આવેશ meaning, આવેશમાં આવી,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Vipul Kalani

#પ્રેમ હોત તો ભુલી પણ જાત તને,
#લાગણી  હોત તો છોડી પણ દેત,
#યાદ હોત તો મુકી પણ દેત,
#આવેશ હોત તો સમી પણ જાત,

પરંતુ.....,
 તું.... તો લોહિમાં જ ભળી ગઇ છે #વાયરસ ની જેમ,
ચાલ..બતાવ,!
કયાં છે મારી #વેકસિન
લા ઈલાજ થઈ ચુકયો છુ હું હવે,
કોઇ #દવા તો બતાવ મને.....

અરે.....પાગલ,
તું તો મારી #જનમોજનમ ની #રસી બની ને આવી છો..
મને શું દુનિયા પરિવાર કે સમાજ ની #મહામારી સાથે લેવા દેવા...

માત્ર તારા હાથ નો સ્પર્શ થી જ તો હું જીવીત છું.

✍v₹...... #StarsthroughTree


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile