Find the Best વય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વયો ગયો, વય નિવૃતà«àª¤àª¿, વયવંદના યોજના, વયજન, વયસ,
vasim Gaha
મફત કેરી શંકાનું ભળવું... ઉંમર પ્રમાણે અહિ બધું જ છે આડાં અવળું, વિચાર હાલવાનો ત્યાં તો પગ કહે પાછું વળવું. અર્થો બદલાવ્યા કર્યા સૌ અહિ આ કાયાંના, ફરતે જેને માટી ચોંટી એમાં શું અભિમાન કરવું. સપનાકેરું ચણતર અધૂરું મૂકી દોડી આવ્યાથા, વર્ષો પછી આજ જાણે એને કોઈકે છે પૂરું કર્યું. ભૂલી બેઠા એ રંગો જેનાથી હતાં રળિયામણા, ને ગાળ્યા ખાડા જેમાં છે એક દિ સૌએ પડવું. વગર કહ્યે સંદેશો પહોંચાડી દેય એ આપણો, તોય આપણા મનમાં મફત કેરી શંકાનું ભળવું. By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #વય #શંકા #કાયાં
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto