Nojoto: Largest Storytelling Platform

Best રાખડી Shayari, Status, Quotes, Stories

Find the Best રાખડી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રાખડી ના નમુના, રાખડી અને, રાખડી નો ઘાઘરો, રાખડી બનાવવાની રીત, રાખડી બનાવવાની,

  • 2 Followers
  • 3 Stories

Quotes of Adi

#રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

read more
*રક્ષાબંધન ની શુભેચ્છાઓ*

ઈચ્છાઓ બધી પૂર્ણ થાય તમારી,
અંતર થી એજ અભિલાષા છે મારી.

~બધી બહેનો તરફ થી તેમના 
ભાઈ માટે મોકલાતી લાગણી. #રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

Quotes of Adi

#રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

read more
ઉરની લાગણીઓ તાંતણે બંધાતી,
અખંડ ખુશીઓ ચહેરે મલકાતી.
સંબંધ ના સંસ્મરણો એ વહાવતી,
જ્યારે રક્ષાબંધન કેરી રાખડી આવતી. #રક્ષાબંધન #ભાઈબહેન #રાખડી #ઉત્સવ #પ્રેમ #સ્નેહ #આદિ #ગુજરાતી

vasim Gaha

#rakshabandhan #રાખડી #ભાઈ_બહેન #કવિતા

read more
ભાઈ બહેન...



એક નાનો  અમથોય  દોરો ભાઈ  બહેનના, 
આ સબંધને કેવો સરસ રીતે ગુંથી આપે છે.

સાથે જ રહી માણ્યું છે બંનેએ બાળપણને,
તોય બહેન શું માંગે એ કયાં ભાઈ જાણે છે.

જરાક અમથુંય અંતર નહિ બહેન ભાઈ વચ્ચે,
એટલે જ બહેન ભાઈની બધી  પોલ જાણે છે.

એ ઘરને ઘર કેમ માનવું  જયાં ભાઈ  બહેનની,
તીખી મીઠી તકરાર કોઈ દિ પણ ના નજરે ચડે.

ને ભાઈ આપી પણ શું શકે બહેનને !
આતો બહેન છે કે, દરવખતે ભાઈને 
રક્ષા  કેરી  રાખડી બાંધી  આપે  છે.


By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #rakshabandhan #રાખડી #ભાઈ_બહેન


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile