Nojoto: Largest Storytelling Platform

Best ભીંજાય Shayari, Status, Quotes, Stories

Find the Best ભીંજાય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભીંજાય છે, ભીંજાય એનું શું, ભીંજાય એનું, ભીંજાય ઘરચોળું, ભીંજાય,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Aazad krinjesh

#ભીંજાય #આઝાદ #ઉષ્મા #કલ્પ #સત્ય #સાતત્ય #હું #પળ #કવિતા

read more
સર્વસ્વ સર્વંગે રહેવું, એ બધુજ કલ્પ છે..
છે જીવનનું સત્ય આ બધુજ અલ્પ છે..
બળ્યો છું પળેપળ હે યાદો ની અગ્નિ..
નથી ભીની આંખો ને હૃદય સખ્ત છે..
જીવન તો જીવન છે આ મૃત્યુ ની ત્રાંડવ.
હો ભલે ધર્મભેરુ પણ મૌત એજ સત્ય છે..
વરસે છે બેરૂત આ વર્ષો ની વર્ષા ભીંજાય જો દિલ તો ઉષ્મા ઠરે..
રહું છું ફરું છું આઝાદ ને આધીન 
એ મારો આરંભ ને એજ મારો અંત છે #ભીંજાય
#આઝાદ
#ઉષ્મા
#કલ્પ
#સત્ય
#સાતત્ય
#હું
#પળ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile