Find the Best ઉષ્મા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ઉષà«àª®àª¾ શà«àª‚ છે, ઉષà«àª®àª¾ ધોરણ 7, ઉષà«àª®àª¾ અને, ઉષà«àª®àª¾ ની વà«àª¯àª¾àª–à«àª¯àª¾, ઉષà«àª®àª¾ વહન,
Aazad krinjesh
સર્વસ્વ સર્વંગે રહેવું, એ બધુજ કલ્પ છે.. છે જીવનનું સત્ય આ બધુજ અલ્પ છે.. બળ્યો છું પળેપળ હે યાદો ની અગ્નિ.. નથી ભીની આંખો ને હૃદય સખ્ત છે.. જીવન તો જીવન છે આ મૃત્યુ ની ત્રાંડવ. હો ભલે ધર્મભેરુ પણ મૌત એજ સત્ય છે.. વરસે છે બેરૂત આ વર્ષો ની વર્ષા ભીંજાય જો દિલ તો ઉષ્મા ઠરે.. રહું છું ફરું છું આઝાદ ને આધીન એ મારો આરંભ ને એજ મારો અંત છે #ભીંજાય #આઝાદ #ઉષ્મા #કલ્પ #સત્ય #સાતત્ય #હું #પળ
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto