Nojoto: Largest Storytelling Platform

Best મોટી Shayari, Status, Quotes, Stories

Find the Best મોટી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મોટીવેશન સ્ટેટસ, મોટીવેશનલ સ્ટોરી, મોટીવેશનલ, મોટી સાધુ વંદના, મોટી શાંતિ,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Bhavna Bhatt

#મોટી વાતો... 2liner #chains #Nojoto2liner #વિચારો

read more
*મોટી વાતો*‌ ૧૬-૬-૨૦૨૨

મોટી મોટી વાતો કરેને,
અંદર પોલમપોલ ચાલે;
ઉંચું તીર રાખે અને,
નીચું નિશાન તાકે;
સપના જુવે મોટા મોટા ને,
પછી સાયકલમાં મોહ પામે,
આવી અજબ જેવી વાત છે..
*ભાવના ભટ્ટ અમદાવાદ*

©Bhavna Bhatt #મોટી વાતો... #Nojoto2liner 

#chains


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile