Nojoto: Largest Storytelling Platform

Best ગણિત Shayari, Status, Quotes, Stories

Find the Best ગણિત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગણિત ધોરણ 5, ગણિત ધોરણ 7, ગણિત ધોરણ 10, ગણિત વિજ્ઞાન, ગણિત ગમ્મત,

  • 4 Followers
  • 4 Stories
    PopularLatestVideo

purvi Shah

OPEN FOR COLLABORATION....🔓 ❣ #ગુજરાતી #ગુજરાતી_શાયરી #ગણિત #yqmotabhai #YourQuoteAndMine #yqgujarati

read more
તારી શૂન્યતા માં  હું કેવી શૂન્ય બની ને રહી ગઈ.
મારા જ ગણિત માં મારી ગણતરી ખોટી પડી ગઈ.
 OPEN FOR COLLABORATION....🔓

❣

#ગુજરાતી 
#ગુજરાતી_શાયરી 
#ગણિત
#yqmotabhai

hirpara amit

#yqmotabhai #yqgujarati #ગુજરાતી #સંબંધ #ગણિત #કાચા #પુરવાર #YourQuoteAndMine Collaborating with muskan

read more
એ બાદબાકી અને ભાગાકાર ના કર્યાં એમાં જ જીવનનું વળતર મળ્યું. ને સંબંધો ના ગુણાકાર અને સરવાળે કાંઈ ખોટ નો નથી ખાધી આ દિલે.... એમાં તો લાગણી નો નફો જ થયો છે.. બસ જિંદગી નું ગણિત સમજવામાં વાર લાગી એમાં થોડી કિંમતી ક્ષણોની જીવનમાં થી બાદબાકી જરૂર થઈ. પણ કંઈ વાંધો નહીં આપણે ક્યાં જીવનમાં ખરા વેપારી હતાં..  #yqmotabhai #yqgujarati  #ગુજરાતી #સંબંધ #ગણિત #કાચા #પુરવાર #YourQuoteAndMine
Collaborating with  muskan

મસ્તાન

#yqgujarati #yqmotabhai #મસ્તાન #ગણિત #સંઘર્ષ #જીવન

read more
જીવન ના ગણિત નો ગૂંચવાડો ઊભો થયો હોય ત્યારે દાખલો બેસાડવા ન બેસાય ત્યારે દાખલો છોડી દેવો જ યોગ્ય રહે છે...... #yqgujarati #yqmotabhai #મસ્તાન #ગણિત #સંઘર્ષ #જીવન

Nisarg Rao

એક'નેમાત્રએક. #ગુજરાતી_સાહિત્ય #ગણિત #Mathematics Life #gujarati #વાસ્તવિકતા #mode #manipulation_of_words #LifeCalculator #Thoughts

read more
મારી પાસે બહુ લક નથી 
પણ તમારી પાસે મારો બહુલક નથી 

#manipulation_of_words

©Nisarg Rao એક'નેમાત્રએક.
#ગુજરાતી_સાહિત્ય #ગણિત #Mathematics #Life #gujarati #વાસ્તવિકતા 
#mode 
#manipulation_of_words
#LifeCalculator


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile