Find the Best ગણિત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગણિત ધોરણ 5, ગણિત ધોરણ 7, ગણિત ધોરણ 10, ગણિત વિજà«àªžàª¾àª¨, ગણિત ગમà«àª®àª¤,
purvi Shah
તારી શૂન્યતા માં હું કેવી શૂન્ય બની ને રહી ગઈ. મારા જ ગણિત માં મારી ગણતરી ખોટી પડી ગઈ. OPEN FOR COLLABORATION....🔓 ❣ #ગુજરાતી #ગુજરાતી_શાયરી #ગણિત #yqmotabhai
hirpara amit
એ બાદબાકી અને ભાગાકાર ના કર્યાં એમાં જ જીવનનું વળતર મળ્યું. ને સંબંધો ના ગુણાકાર અને સરવાળે કાંઈ ખોટ નો નથી ખાધી આ દિલે.... એમાં તો લાગણી નો નફો જ થયો છે.. બસ જિંદગી નું ગણિત સમજવામાં વાર લાગી એમાં થોડી કિંમતી ક્ષણોની જીવનમાં થી બાદબાકી જરૂર થઈ. પણ કંઈ વાંધો નહીં આપણે ક્યાં જીવનમાં ખરા વેપારી હતાં.. #yqmotabhai #yqgujarati #ગુજરાતી #સંબંધ #ગણિત #કાચા #પુરવાર #YourQuoteAndMine Collaborating with muskan
મસ્તાન
જીવન ના ગણિત નો ગૂંચવાડો ઊભો થયો હોય ત્યારે દાખલો બેસાડવા ન બેસાય ત્યારે દાખલો છોડી દેવો જ યોગ્ય રહે છે...... #yqgujarati #yqmotabhai #મસ્તાન #ગણિત #સંઘર્ષ #જીવન
Nisarg Rao
મારી પાસે બહુ લક નથી પણ તમારી પાસે મારો બહુલક નથી #manipulation_of_words ©Nisarg Rao એક'નેમાત્રએક. #ગુજરાતી_સાહિત્ય #ગણિત #Mathematics #Life #gujarati #વાસ્તવિકતા #mode #manipulation_of_words #LifeCalculator
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto