Nojoto: Largest Storytelling Platform

Best શ્રેષ્ઠ Shayari, Status, Quotes, Stories

Find the Best શ્રેષ્ઠ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2020, શ્રેષ્ઠ ગઝલ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક, શ્રેષ્ઠ શિક્ષક,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Vaghela Jateen

સુપ્રભાત!! આજે #શ્રેષ્ઠ સંબંધ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

read more
રહેશે એક હંમેશ અકબંધ
કોઈએ તો નિભાવ્યો છે મુજ સંગ
ભરપૂર આત્મવિશ્વાસવાળો બંધ
એ જ છે એક શ્રેષ્ઠ સંબંધ....

રાખી શકાય ભરોસો આંખો રાખીને બંધ 
માની શકાય સ્વાર્થવૃત્તીથી અંધ
મેં એક જાણ્યો છે શ્રેષ્ઠ સંબંધ....

બહુ જાણીતો નથી ,અંજાન છે 
મારા સ્વભાવનો અંજામ છે 
કહેશો કે તોયે ભરોસો ને માન છે,
મે કીધુ હા, એટલું તો મનેય ભાન છે
આ કિંમતી મારા જીવનનું સોપાન છે
એ જ એક શ્રેષ્ઠ સબંધ છે....  
સુપ્રભાત!!
આજે #શ્રેષ્ઠ સંબંધ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes

kaushik

સુપ્રભાત!! આજે #શ્રેષ્ઠ સંબંધ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

read more


સંબંધ તો સંબંધ છે
ટકે તો અકબંધ છે
વિશ્વાસ એવો રાખવો
કે ટકી રહે એ સંબંધ છે 

સમય સમયે સમજ આવે
સંબંધો સાચવતા શીખે
શ્રેષ્ઠની તો વાત છોડો
ટકી રહે એ જ શ્રેષ્ઠ છે

મારું માનવું તો એ છે
સારા સ્વભાવથી તો સંબંધ છે
એકબીજાને ગમતાં રહીએ
સમય આવે સાથ રહીએ
એજ તો શ્રેષ્ઠ સંબંધ છે..
- કૌશિક દવે 





  
સુપ્રભાત!!
આજે #શ્રેષ્ઠ સંબંધ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile