Nojoto: Largest Storytelling Platform

Best અંદર Shayari, Status, Quotes, Stories

Find the Best અંદર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અંદર જ, અંદર હોય, અંદર નો અવાજ, અંદર નો તાવ, અંદર પ્રવેશ,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

vasim Gaha

#lostinthoughts #Life #જીવન #અંદર #તું_જ_કે #કવિતા

read more
તું જ કે...

આ શેનો તે ડર વળી? તારા અંદર હજુ દેખાય છે,
દોકયું મારી જોતો,  અંદર કંઈ  નકામું  રંધાય છે?

શોધવી આ જાતને એમ સહેલી કયાં રહી છે હવે,
છતાં તપાસ કરીજો, અંદર કયાંય  એ ગંધાય છે?

આપજે  શબ્દો બીજાને,  જેવા  તું પોતે સહી શકે,
એકાદવાર તૂટ્યા પછી,તું જ કે એ ફરી સંધાય છે?

ભાગ  દોડની  જિંદગીમાં બધુ  હાથમાંથી જાય છે,
રાખવું થુ સાચવીને જેને, શું એજ હવે સંતાય છે ?

ડૂબતી એ નાવમા  ડુબી  રહ્યો છે  હવે એ વિશ્વાસ,
લાખ  પ્રયત્નો છતાં, તું જ કે  એ કાણું  બુરાય છે?

~ ગાહા વસીમ આઈ.

©vasim Gaha #lostinthoughts  #life #જીવન #અંદર #તું_જ_કે


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile