Nojoto: Largest Storytelling Platform

Best મોકો Shayari, Status, Quotes, Stories

Find the Best મોકો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મોકો પણ, મોકો જ, મોકો meaning english, મોકો આપ્યો, મોકો,

  • 2 Followers
  • 2 Stories

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #મોકો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
કાર્ય કરો જ નહીં, તો સમીક્ષા કેમ થાય;
ફક્ત મોકાની આશમાં પ્રતિક્ષા કેમ થાય!

જે પ્રયત્નો ચાલું રાખે છે, તેને જ મોકો મળે છે;
જે આશા છોડતો નથી, તેનાં જ પ્રયત્નો ફળે છે. આજના ચેલેન્જ માટે #મોકો વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati    #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

JAGRUTI TANNA

#મોકો

read more
જ્યારે જ્યારે તમે બીજાને તમારી જાતને ખુશ કરવાનો મોકો આપો છો,
ત્યારે ત્યારે તમે અજાણતા જ તમારી જાતને દુઃખી કરવાનો મોકો પણ આપો છો.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA 
  #મોકો


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile