Nojoto: Largest Storytelling Platform

Best જાગૃત Shayari, Status, Quotes, Stories

Find the Best જાગૃત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જાગૃતિ માટે, જાગૃત કરી, જાગૃત થાય, જાગૃત કરવા, જાગૃતિ લાવવા,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Umang Parmar

#જાગૃત #yqmotabhai #ગુજરાતી #Challenge

read more
શુ કામનો તુ? જાગૃત ..
વિશ્વની વાતમાં,
જ્યારે ઘર બળતું હોય તારું 
અંતરની આગમાં... #જાગૃત #yqmotabhai #ગુજરાતી #challenge

KRUNAL JADAV

#જાગૃત #yqmotabhai #yqgujarati #gujaratiquotes #yqchallenge #Challenge #ગુજરાતી #ગુજરાતી_કવિતા

read more
ઝરણાનું પાણી ઊંચાઈએથી પડયું,નદી થવા માટે;
નદી વહેતી રહી,ધરતીની ભીનાશ જાળવવા માટે.

કાંઈક હાંસલ કરવા, 
ઊંચાઈએથી પણ પડવું પડે છે;
સંબંધોની ભીનાશ જાળવવા, 
લાગણીઓનું જળ વહેતું કરવું પડે છે.

ખબર નથી કે આ ફક્ત પ્રાકૃત છે,
કે રચાયું લોકોને કરવાં જાગૃત છે. #જાગૃત 
#yqmotabhai 
#yqgujarati 
#gujaratiquotes 
#yqchallenge 
#challenge 
#ગુજરાતી 
#ગુજરાતી_કવિતા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile