Nojoto: Largest Storytelling Platform

Best ભાગીદાર Shayari, Status, Quotes, Stories

Find the Best ભાગીદાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભાગીદારી કરી, ભાગીદારી પેઢી નું વિસર્જન, ભાગીદારી વિષય પ્રવેશ, ભાગીદારી પેઢી, ભાગીદાર,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Devyani Chugadia

#અરીસો #સાથીદાર #ભાગીદાર #yqbaba #yqdidi #yqmotabhai #yqgujarati

read more
કોને કહું મારા મન ની વાત,
કોને કહું કોને કહું..
મળ્યો માણસ,
પણ એ તો મને નહીં સમજે,
મળ્યા પશુ પારેવા,
પણ એ તો વાત જ નહીં સમજે,
મળ્યા ઝાડ,
પણ એ તો સાંભળી જ નહીં શકે,
શોધતી શોધતી પહોંચી અરીસા પાસ,
એ જ સુખ દુ:ખ નો ભાગીદાર,
એ જ આપણો સાથીદાર.

આપણે જ આપણા સાથીદાર.. #અરીસો 
#સાથીદાર
#ભાગીદાર
#yqbaba 
#yqdidi 
#yqmotabhai 
#yqgujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile