Find the Best તણખલું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about તણખલà«àª‚ translate in english, તણખલà«àª‚ translate, તણખલà«àª‚ નà«àª‚ સમાનારà«àª¥à«€ શબà«àª¦, તણખલà«àª‚, તણખલà«àª‚ હà«àª‚,
Vaghela Dipak
♡...તણખલું...♡ તણખલા ની જેમ વહેતો ગયો હૂતો જીવન રૂપી ઝરણામાં પાછા વળવાનું તો બહુજ કર્યું પણ વહેતો રહ્યો ઝરણામાં સાથી તો હતા મારા પણ ઘણા, નજાણે ક્યાં વહી ગયા એ ઝરણાંમાં મળી ગયું મુજને બીજું તણખલું જેને આપવાનું કહ્યું સાથ અંત સુધી ઝરણાંમાં ક્યાંક ચઢાણ માતો ક્યાંક નીચાણ માં સાથ તો આપ્યો એ તણખલા એ મને જીવન રૂપી એ ઝરણામાં ધીરે ધીરે કોહવાવા લાગ્યા અમે બંને તણખલા એ ઝરણાંમાં એક મેક નો આભાર માન્યો અને ખોવાઈ ગયા અમે એ ઝરણામાં - દિપક.જે.વાઘેલા ©Vaghela Dipak #તણખલું
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto