Nojoto: Largest Storytelling Platform

Best રાજનીતિ Shayari, Status, Quotes, Stories

Find the Best રાજનીતિ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રાજનીતિ શાયરી, રાજનીતિથી અલિપ્ત હતાં, રાજનીતિ ફિલ્મ, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, રાજનીતિ,

  • 1 Followers
  • 6 Stories
    PopularLatestVideo

મસ્તાન

#yqgujarati #yqmotabhai #gujarati #Politics #મસ્તાન #ગુજરાતી #રાજનીતિ

read more
ભારત માં રાજનીતિ સૌથી જૂનો વિષય છે એટલે જ તો સમાધાન હોવા છતાં પણ નિરાકરણ આવતું નથી.... #yqgujarati #yqmotabhai #gujarati #politics #મસ્તાન #ગુજરાતી #રાજનીતિ

મસ્તાન

#yqgujarati #yqmotabhai #gujarati #મસ્તાન #જીવન #રાજનીતિ

read more
લોકો ને નિયંત્રણ માં રાખવા હોય તો એમને સુખ સુવિધા ની હવા આપવી જ પૂરતું છે..... #yqgujarati #yqmotabhai #gujarati #મસ્તાન #જીવન #રાજનીતિ

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #રાજનીતિ #અનુયાયી #સમર્થક

read more
રાજ કરવું જ હોય તો સમર્થક નહીં પણ અનુયાયીઓ હોવા જરૂરી છે. #yqgujarati #yqmotabhai #ગુજરાતી #રાજનીતિ #અનુયાયી #સમર્થક

મસ્તાન

#yqgujarati #yqmotabhai #yqpolitics #ગુજરાતી #રાજનીતિ #લોકશાહી

read more
બહુમત ને અપાયેલ ટેકો કે સહમતી એ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સમજવામાં આવશે જ્યારે તેની વિરુધ્ધનો પ્રતિભાવ એ પરંપરા અને રાષ્ટ્રવાદ નું અપમાન ગણવામાં આવશે. #yqgujarati #yqmotabhai #yqpolitics #ગુજરાતી #રાજનીતિ #લોકશાહી

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #રાજનીતિ #સત્ય #નાટક

read more
રાજનીતિ માં સત્ય ની શોધ એક વ્યક્તિગત સ્વાર્થ પૂર્ણ કરવાનુ નાટક છે......  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #રાજનીતિ #સત્ય #નાટક

મસ્તાન

#yqmotabhai #yqgujarati life #જીવન #રાજનીતિ

read more
જીવન પણ રાજનીતિ છે,
ગમે ત્યારે ગમે ત્યાં ગઠબંધન બદલાઈ જાય.....  #yqmotabhai #yqgujarati #life #જીવન #રાજનીતિ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile