Nojoto: Largest Storytelling Platform

Best માહી Shayari, Status, Quotes, Stories

Find the Best માહી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about માહી નામ નો અર્થ, માહી તુ ભી રોયેગા, માહી રે ગીત, માહી મંદિર માહી પૂજા, માહી નદી,

  • 1 Followers
  • 2 Stories
    PopularLatestVideo

Mahendrasinh(Mahi)

પ્રેમ કરીને તો જો! #ગુજ્જુ #gujjushayri #પ્રેમ #માહી #MusicLove #કવિતા

read more
તને પણ સમજાશે મારા આ શબ્દો નો અર્થ,
તું એક વાર સરખું વાંચીને તો જો,
હું તરવા પણ તૈયાર છું ને ડૂબવા પણ,
તું એક વાર મને આ દરીયા માં ઉતારી તો જો,
અંત નઈ આવે કદી મારા આ લેખ નો,
તું એક વાર આપણી કહાની શરૂ કરીને તો જો,
સમય રોકાઈ જશે ત્યાંનો ત્યાંજ,
તું એક વાર મારી સામે નજર મિલાવી ને તો જો,
રહીશ હું હર સફર માં તારી સાથે,
તું એક વાર આ માર્ગ માં ચાલીને તો જો,
લખું હું તારા નામ પર જ હરેક ગઝલ,
તું એક વાર મારી સાથે પ્રાસ મેળવી તો જો,
અંત નઈ આવે કદી મારા આ લેખ નો,
તું એક વાર આપણી કહાની શરૂ કરીને તો જો,
પ્રેમ શું છે એ તને પણ સમજાશે,
તું મને એક વાર પ્રેમ કરીને તો જો.

©Mahendrasinh(Mahi) પ્રેમ કરીને તો જો!
#ગુજ્જુ #gujjushayri #પ્રેમ #માહી 

#MusicLove

Mahendrasinh(Mahi)

સપના માં પણ સપના જોવાની ના પાડી રહી છે.... #સપના #અળગા #માહી #ગુજરાતી_શાયરી #પ્રેમ #અધૂરોપ્રેમ #ગુજ્જુ Insta @mahiwrites226

read more
એના વગર ના હું સપનાં પણ ન જોઉં,
ને એ જિંદગી જીવવાનું કહી રહી છે,
ઘણી ઉતાવળ છે મારા થી અળગા થવાની એને,
સપના માં પણ એમના સપનાં જોવાની ના પાડી રહી છે.

©Mahendrasinh(Mahi) સપના માં પણ સપના જોવાની ના પાડી રહી છે....

#સપના #અળગા #માહી #ગુજરાતી_શાયરી #પ્રેમ #અધૂરોપ્રેમ #ગુજ્જુ 
 Insta @mahiwrites226


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile