Nojoto: Largest Storytelling Platform

Best gujjushayri Shayari, Status, Quotes, Stories

Find the Best gujjushayri Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutgujju no love shayari, love shayari gujarati, shayari love gujarati, gujarati love shayari, gujju love shayari,

  • 13 Followers
  • 37 Stories

Shail Mehta

પુસ્તકો હારી ને ટેબલ ના ખૂણા માં પડયા છે,
આંગળીઓ બધી મોબાઇલે જીતી લીધી છે

©Shail Mehta #shayri 
#gujjushayri 
#gujju

Mahendrasinh(Mahi)

પ્રેમ કરીને તો જો! #ગુજ્જુ #gujjushayri #પ્રેમ #માહી #MusicLove

read more
તને પણ સમજાશે મારા આ શબ્દો નો અર્થ,
તું એક વાર સરખું વાંચીને તો જો,
હું તરવા પણ તૈયાર છું ને ડૂબવા પણ,
તું એક વાર મને આ દરીયા માં ઉતારી તો જો,
અંત નઈ આવે કદી મારા આ લેખ નો,
તું એક વાર આપણી કહાની શરૂ કરીને તો જો,
સમય રોકાઈ જશે ત્યાંનો ત્યાંજ,
તું એક વાર મારી સામે નજર મિલાવી ને તો જો,
રહીશ હું હર સફર માં તારી સાથે,
તું એક વાર આ માર્ગ માં ચાલીને તો જો,
લખું હું તારા નામ પર જ હરેક ગઝલ,
તું એક વાર મારી સાથે પ્રાસ મેળવી તો જો,
અંત નઈ આવે કદી મારા આ લેખ નો,
તું એક વાર આપણી કહાની શરૂ કરીને તો જો,
પ્રેમ શું છે એ તને પણ સમજાશે,
તું મને એક વાર પ્રેમ કરીને તો જો.

©Mahendrasinh(Mahi) પ્રેમ કરીને તો જો!
#ગુજ્જુ #gujjushayri #પ્રેમ #માહી 

#MusicLove

Kaash Dave

"खूबसूरत है हसीन है ,एक ख्वाब सी है,
आसमान में चमकते महताब सी है,
और ज्यादा नही कहानी मेरी,
ज़िन्दगी तू है,तुजसे ज़िन्दगी है।"

©Kaash Dave साथी #owncreation #ownshayari #ownword #OwnQuotes #teamshayar #trendingshayari #gujjushayri #nojotoshayari

#Love

KD 5665

मुझे घंटा ना किसी का 
साथ चाहिए
 मुझे बस मेरे दो मां-बाप
 सलामत चाहिए #shayries #sadshayri #shayri_ki__dayri #shayrihindi #gujratishayri #shayrii #shayrioftheday #shayrilover #gujjushayri

Mukti

 Time goes, memories stay
#shayri #shayriquotes #shayarilover #shayrilover #shayari #loveshayris #heart #sadshayri #like4like #urdushayri #instagram #shayrilove #hindi #shayrilovers #explore #hindishayri #heartbroken #md_s_shayri #lovers #shayris #follow4follow #gujratishayri #pyar #loveshayri #truelove #gujjushayri #brokenheart #shayrilovee #photoshop #shayrii

Mukti

Izzazat ho to kutch lamhe sath le jaye
gairmaujudgi me sayad ye kutch kam aa jaye
biti bato ko yad kar ye chehra khil jaye 
kutch ese hi har pal yuhi yad aa jaye Memories always stay
#shayri #shayriquotes #shayarilover #shayrilover #shayari #loveshayris #heart #sadshayri #like4like #urdushayri #instagram #shayrilove #hindi #shayrilovers #explore #hindishayri #heartbroken #md_s_shayri #lovers #shayris #follow4follow #gujratishayri #pyar #loveshayri #truelove #gujjushayri #brokenheart #shayrilovee #photoshop #shayrii

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile