Find the Best લેજે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જોઈ લેજો, તેને લેજો, લખી લેજો, શીખી લેજો, કાઢી લેજો,
Bhavna Bhatt
*લેજે પાલવમાં* ૧૪-૭-૨૦૨૨ મા લેજે પાલવમાં ને સાચવજે મા, લાગે નહીં કોઈની નજર સાચવજે મા. જોવા નજર ઝૂકી દર્શન આપજે મા, દ્રષ્ટિની ઝાંખી ને સાચવજે ચેહર મા. ભાવના સભર હૈયું સાચવજે મા, ભક્તિ ની ટેક સાચવજે ચેહર મા. આબરૂના ઓટલે બેસાડીને રાખજે મા, નાયણા નાગરની પેઢીઓ સાચવજે મા. શ્રધ્ધા લઈને આવે એને સાચવજે મા, ભક્તોના ભાવને સાચવજે ચેહર મા. તારું નામ લેવાથી દુઃખ દૂર થાય મા, તારી કૃપાથી સુખ મળે છે ચેહર મા. મા..મા...બોલતાં હ્રદય હરખાય મા, પાવર વાળી મા, તું એક આશરો મા. *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ.* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #લેજે પાલવમાં.... #Nojoto2liner #Advance
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto