Nojoto: Largest Storytelling Platform

Best એકતા Shayari, Status, Quotes, Stories

Find the Best એકતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about એકતા ના ભજન, એકતા એટલે શું, એકતા શાયરી, એકતારા દવા, એકતા સુવિચાર,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Vasim Gaha

#EveningBlush #ઈશ્વર #તું_કમાલ_કરી_દે #માણસાઈ #એકતા #પ્રેમ #કવિતા

read more
તું કમાલ કરી દે...

એવું  કશુંક  તું  કમાલ  કરી  દે,
આ ધરા પર, દૂર બવાલ કરી દે.

જીવન પ્રત્યેકનું તું પાવન કરી  દે,
માણસમાં ફરી માણસાઈ ભરી દે.

વેરે ઝેરને કાઢી, સૌમાં પ્રેમ પૂરી દે,
નડે નૈ કોઈ - કોઈને તું એમ કરી દે.

ચેહરા પરથી કાલનો ડર દૂર કરી દે,
વિચારોની આ નગરીમાં નુર કરી દે.

ભાગ દોડની જિંદગીને મંદ કરી  દે, 
એક થઈ રહે સૌ કંઇક એવું કરી દે.

~ ગાહા વસીમ આઇ.

©Vasim Gaha #EveningBlush 
#ઈશ્વર  #તું_કમાલ_કરી_દે #માણસાઈ #એકતા #પ્રેમ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile