Find the Best મંદિરમા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મંદિરમાં ઘંટ વગાડવાનà«àª‚ કારણ, મંદિરમાં, મંદિરમાં દરà«àª¶àª¨, મંદિરમાં પણ, મંદિરમાં દેવોને,
Bhavna Bhatt
*મંદિરમાં* ૨૬-૭-૨૦૨૨ ગોરના કુવે આરતી ટાણે મંદિરમાં ઘંટારવ થયો ને સેવકો દર્શન કાજે ઉભા રે. સુખડી ને પેંડા બરફી લાવ્યા, પ્રેમથી ચેહર માતા ને ધર્યું રે, ઢોલ મંદિરમાં વાગે રે. ભાવના સમય આમ વીતી જાય છે, ને ઢળવા આવે સાંજ રે રવિવાર ની આરતી ભરવા દોડે રે. ભલે રહી ગયાં કામ અધૂરા, થઈ ગયું આરતી નું ટાણુ રે. ચાલો ચેહર મંદિરે રે. બાંધવું ભક્તિ કેરું ભાથું ભવનું, ત્યાં ચેહર કરાવે લહેર રે. માઈ ભક્ત રમેશભાઈ આશિષ દે રે. રટણ કરતાં ચેહર મા રાજી થાય, કૃપા કરીને ભવસંકટ ફેડે રે ઘટ મંદિરે વાગે રે... *કોપી આરક્ષિત* *©* *ભાવના ભટ્ટ અમદાવાદ* ➖〰️➖〰️➖〰️➖〰️➖ ©Bhavna Bhatt #મંદિરમા... #Nojoto2liner #Sunrise
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto