Nojoto: Largest Storytelling Platform

Best પરંપરા Shayari, Status, Quotes, Stories

Find the Best પરંપરા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પરંપરા છે, પરંપરા meaning english, પરંપરાગત રીતે, પરંપરા હજુ, પરંપરામાં રાસ,

  • 2 Followers
  • 4 Stories
    PopularLatestVideo

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #પરંપરા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YQ Gujarati

read more
પરંપરાને પડકારી, 
ત્યારે જ જાણ્યું તેનાં અસ્તિત્વનું કારણ;
પણ જો કારણનું જ અસ્તિત્વ ન રહ્યુ,
તો પરંપરા લાગે ભારણ.

આવી ભારણ જેવી પરંપરા પ્રમાણે,
કરવું ન ગમે વર્તન;
આવી પરંપરાને પડકારીને જ,
લાવી શકાય પરિવર્તન.

આ પરિવર્તન હટાવે મજબૂરીની ગીચતા,
આ પરિવર્તન જ લાવે જીવનમાં આધુનિકતા. આજના ચેલેન્જ માટે #પરંપરા વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YQ Gujarati

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #સંસ્કૃતિ #ગુનેગાર #પરંપરા

read more
જે પરંપરા અને સંસ્કૃતિના નામે કોઈપણ ને ગુનેગાર ઠેરવવામાં આવે તે પરંપરા અને સંસ્કૃતિ સંકુચિત, જડ અને બદલાવથી ભયભિત છે. #yqgujarati #yqmotabhai #ગુજરાતી #સંસ્કૃતિ #ગુનેગાર #પરંપરા

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ભેદભાવ #યુવાનો #પરંપરા

read more
આપણે ત્યાં  અન્ય થી ઊંચા હોવાનુ બતાવવુ એ પરંપરા છે કદાચ એટલે જ યુવાઓ "BRAND" પાછળ ઘેલા હશે.......  #yqgujarati #yqmotabhai #ભેદભાવ #યુવાનો #પરંપરા

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #philosophy #પરંપરા

read more
પરંપરા જેવો સક્ષમ કારોબાર કોઈ છે જ નહી. એનો વિરોધ કરો કે સમર્થન બંને તરફ દુકાન તો ચાલવાની. નુકશાન થાય છે સમાજ નુ અને એવા સમાજ નુ નિર્માણ થાય છે જે પરંપરા નો ઝંડો લઈને માત્ર અફરાતફરી જ મચાવશે.  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #philosophy #પરંપરા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile