Nojoto: Largest Storytelling Platform

Best જાગતી Shayari, Status, Quotes, Stories

Find the Best જાગતી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about જાગતી છે જોગમાયા, જાગતી રહેજે જાનુ, જાગતી રેજે જાનુ, જાગતી રેજે જાનું, જાગતી રેજે,

  • 1 Followers
  • 1 Stories
    PopularLatestVideo

Bhavna Bhatt

#જાગતી દેવી... 2liner #leaf #Nojoto2liner #કવિતા

read more
*જાગતી દેવી* ૧૯-૬-૨૦૨૨

આ જગતમાં જાગતી જ્યોત દેવી છે,
કળિયુગમાં ચેહર મા ગહન સત્ય છે.

આ દુનિયામાં મમતાળુ ચેહર મા છે,
સૌના દુઃખ દૂર કરવા વાયુવેગે આવે છે.

જીવનમાં ડગલે પગલે સહાયતા કરે છે,
ભાવના ભર્યા ભાવથી એ વ્હારે ચઢે છે.

અમી નજર કરી ભક્તો પર મહેર કરે છે
ચેહર  શ્રધ્ધા રાખો એવાં ફળ આપે છે.

ગોરના કુવે મળશે ચેહર એ સત્ય છે,
ચેહર મા અંતરનાં ઓરતાં પૂર્ણ કરે છે..
*કોપી આરક્ષિત*

©Bhavna Bhatt #જાગતી દેવી... #Nojoto2liner 

#leaf


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile