Nojoto: Largest Storytelling Platform

Best Heaviness Shayari, Status, Quotes, Stories

Find the Best Heaviness Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutheaviness on right side of stomach, heaviness in eyes, heaviness in chest covid, heaviness in head, heaviness in breathing,

  • 6 Followers
  • 7 Stories

Grishma Doshi

રાતની શરૂઆત,
વાદળોનો ગડગડાટ,
વીજળીનો ચમકાટ,
ગોરંભાયેલું મન ને
સાથ આપતું આકાશ.
વરસી પડ્યા સંગે,
આરંભે ધોધમાર ઉકાળટ,
પછી સંતાપે પકડી ધાર,
ધીમે ધીમે સઘળું થયું ખાલી.
પછી વરસતા રહ્યા
હું અને વરસાદ,
ઝરમર ઝરમર હળવાશ,
ટાઢકનો અહેસાસ,
અંતે ભીંજાયને કોરા થઈ ગયા
હું અને વરસાદ. 🖤💙🖤💙
#sky #rain #clouds #agony #heaviness #calmandclear #gujaratipoem #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile