Nojoto: Largest Storytelling Platform

Best Syarari Shayari, Status, Quotes, Stories

Find the Best Syarari Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about lāsya meaning in sanskrit, rari stetus 0,

  • 2 Followers
  • 2 Stories

Ranveer Mathur

Rinkal Chaudhari

પેહલી મુલાકાતે જ્યાં મળ્યા હતા, આપણે શરમથી નજર ઝુકાવી કેવા બેઠા હતા! હજુ મને યાદ છે.
અડધી રાતે તમને ઊંઘ નોહતી આવતી,સાથે મળી ને કરેલી વાતો હજુ મને યાદ છે.
કેમ ભૂલું બેઠા હતા સરોવર ના કિનારે,સૂતા હતા માથું મૂકી મારા ખોળે, હજુ મને યાદ છે.
ભૂલી ગયા તમે સાથે વિતાવેલા એ યુગને!
કેહતા હતા જો કદી રૂઠતા નહીં,મને મનાવતા નથી આવડતું હજુ મને યાદ છે.

©નિર્જીવ ચાહત #syarari#Gazal#Quotes

#Flower


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile