Find the Best પોઝિટિવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પોàªàª¿àªŸàª¿àªµ સોસાયટી ની સà«àª¥àª¾àªªàª¨àª¾, પોàªàª¿àªŸàª¿àªµ àªàªŸàª²à«‡ શà«àª‚, પોàªàª¿àªŸàª¿àªµ નો મતલબ, પોàªàª¿àªŸàª¿àªµ વિચાર, ઓ પોàªàª¿àªŸàª¿àªµ,
Darshana
કયારેય એવું થયું છે ખરું કે ઊંઘમાં ગભરાઈ ગયા હોય, છાતીમાં ધડકારા ફાસ્ટ થઈ જાય એટલો ડર લાગી ગયો હોય,ના જોવાની, ના ગમતી વસ્તુ,પ્રસંગ કે માણસ દેખાયું હોય ને આંચકો લાગીને ઊંઘમાંથી ઉભા થઇ ગયા હોય? પછી એ સપનું હતું એ રિયલાઈઝ થાય અને શાંતિથી ફરી ઊંઘવા જતા રહીએ છીએ જાણે એ સપનું ફરી આવવાનું જ નથી. ઘણાંખરાં લોકોના જીવનમાં કયારેક ને કયારેક આવું થયું જ હશે,અને આંખ ખુલ્યા પછી હાશકારો થયો હશે ,હાશ ! આતો સપનું હતું.એવું જ જિંદગીનું છે, ઘણી ડિફિકલ્ટ સિચુએશન્સ, માણસો અને એવી બધી વસ્તુઓમાંથી પસાર થયા હોઈએ આપણે કે ત્યારે સર્વાઇવ કરી જવું જ જીતી જવા જેટલું ઈમ્પોર્ટન્ટ હોય, વર્ષો વીત્યા પછી એમાંનું ઘણુંખરું યુઝલેસ હતું અને ધારતા હતા એટલું પેનિક નહોતું એમ લાગે અને સમજાય કે જિંદગીનો કેટલો ટાઈમ કેટલી ખોટી ચિંતામાં વ્યર્થ કરી નાખ્યો! "જાગ્યા ત્યારથી સવાર " અહીં એપ્લાય કરી શકાય! લાઈફમાં સ્પીડ બ્રેકર તો આવતા જ રહેવાનાં, એનાથી ડિસ્ટર્બ થવા કરતા એ સ્પીડ બ્રેકર આગળ જતાં સ્પીડ કંટ્રોલર ની જેમ કામ કરશે એમ માનીને આગળ વધતા રહેવું જરૂરી..ગીતાના એક સરસ વાક્યમાં આખી લાઇફનો સાર આવી જાય છે."આ સમય પણ જતો રહેશે!" #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #પોઝિટિવ
#ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #પોઝિટિવ
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited