Nojoto: Largest Storytelling Platform

Best બહાદુરી Shayari, Status, Quotes, Stories

Find the Best બહાદુરી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about બહાદુરી meaning english, બહાદુરી અને, બહાદુરી, બહાદુરી પુરસ્કારો, બહાદુરીથી,

  • 2 Followers
  • 2 Stories

vibrant.writer

~ #ત્રિવેણી ~ #બહાદુરી અને #મૂર્ખતા વચ્ચે પાતળી ભેદરેખા છે, શ્રદ્ધા અને #અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે, ભેદરેખા સમજાય તો #જીવન સુધરી જાય. #vibrant_writer #yqmotabhai #yqgujarati

read more
~ ત્રિવેણી ~

બહાદુરી અને મૂર્ખતા વચ્ચે પાતળી ભેદરેખા છે,
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે,
ભેદરેખા સમજાય તો જીવન સુધરી જાય. ~ #ત્રિવેણી ~

#બહાદુરી અને #મૂર્ખતા વચ્ચે પાતળી ભેદરેખા છે,
શ્રદ્ધા અને #અંધશ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે,
ભેદરેખા સમજાય તો #જીવન સુધરી જાય.
#vibrant_writer 
#yqmotabhai 
#yqgujarati

mummy_s_prince

આજના ચેલેન્જ માટે #બહાદુરી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. હું તો તૈયાર જ રહું છું દરેક પ્રકારના પ્રતિકારનો સામનો કરવો માટે જેથી હું મને શોધીને શબ્દો દ્વારા સાબિત કરી શકું અને લોકો સુધી મારી રચનાત્મક પંક્તિઓ પહોંચાડી શકું.. 💐💐💐 #Challenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ભારતનો એક અમૂલ્ય ભાગ છે જેમાં એવા બહાદુર લોકો પણ રહે છે,
જેની બહાદુરીના કિસ્સા આજે પણ નાના બાળકોને વાર્તા દ્વારા કરવામાં આવે છે..
જેમાં વીર ભગતસિંહ અને તેમના સાથીઓને મારા સત સત નમન છે,
અને ચંદ્રશેખર આઝાદ અને અન્યને પણ મારા કોટી કોટી વંદન છે.. આજના ચેલેન્જ માટે #બહાદુરી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

હું તો તૈયાર જ રહું છું દરેક પ્રકારના પ્રતિકારનો સામનો કરવો માટે જેથી હું મને શોધીને શબ્દો દ્વારા સાબિત કરી શકું અને લોકો સુધી મારી રચનાત્મક પંક્તિઓ પહોંચાડી શકું.. 
💐💐💐

#challenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile