Nojoto: Largest Storytelling Platform

Download Krishna Status, Shayari, Quotes

He who has no attachments can truly love others. For his love is pure and divine. - Lord Krishna, Bhagavad Gita #Janamashtmi2020

Asmita Singh

  • 66 Stories
  • Popular
  • Latest
  • Video
f8d5351ba4074be029f9615f21a3f7ab

Sonica Itagi

निष्काम कर्म योग का अर्थ है कि बिना किसी फल की इच्छा के अपने कर्मों को करना। श्री कृष्ण ने इसे सबसे श्रेष्ठ मार्ग बताया है जिससे हम सच्ची शांति प्राप्त कर सकते हैं।

©Sonica Itagi
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

જ્યાં ઠાકર ની મેર હોય
ત્યાં પ્રત્યેક ક્ષણ લીલા લહેર
જ હોય મારા વાલા...

©RjSunitkumar
  #Janamashtmi2020
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

ઈશ્વર પાસે કોઈ સુખ સાહેબી 
માંગવાની જરૂર  જ નથી
તમે એમને જ માંગી લો 
બધુજ આપો આપ મળી જશે..

©RjSunitkumar
  #Janamashtmi2020
fa7fa5facd3e7b42adea4ed802a8eb15

Ankita Tiwari

All sorrows disappears when you are with me..

©Ankita Tiwari #Krishna #Love #SAD #krishna_love
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

મળ્યું એ ઈશ્વરની કૃપા
ના મળ્યું એ ઈશ્વર ની ઈચ્છા.

©RjSunitkumar
  #Janamashtmi2020
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

જો તમારામાં ખરી આસ્તિકતા છે તો
તમે ગમે તેવા કપરા સમયમાં પણ
ખુશીઓ શોધી જ લો છો..

©RjSunitkumar
  #Janamashtmi2020
e29f790c52f4ea09f5f2de15176770ea

Asheesh Mishra

कृष्णाय वासुदेवाय हरये परमात्मने। 
प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम:












.

©Asheesh Mishra  कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम:

#krishana #Narayan

कृष्णाय वासुदेवाय हरये परमात्मने। प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नम: #krishana #narayan #Bhakti

487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

હંમેશા મોજ માં રહેવું
પ્રભુ મળ્યા ના કૈફ માં રહેવુ

©RjSunitkumar
  #Janamashtmi
487dfedddd8f752c72a0b3f2ed0e1696

RjSunitkumar

ભગવાન શ્રીકૃષ્ણ જી કહે છે
જ્યારે ઘેરાયેલા હશો દુઃખોથી
ત્યારે સગા પણ ફરિયાદ લઈને આવશે
એક દોસ્ત રાખજો જિંદગી માં એવો
કે ખરા સમયે સુખોની આખી જાન લઇને
આવશે...

©RjSunitkumar
  #Janamashtmi2020
28038be1f8e6bad5d02d4600ee86b63b

दिल की आवाज़ WRITER BY P JANGID

लोगों की रक्षा करने 
एक अंगुली पर पहाड़ उठाया,
 उसी कान्हा की याद दिलाने
 गोवर्धन पूजा का पावन दिन आया
 हैप्पी गोवर्धन पूजा

©दिल की आवाज़ WRITER BY P JANGID #govardhanpuja #happy_diwali #SAD #viral #thought #Motivational #Dosti #Love R दिल की आवाज़ P  राधा कृष्ण के भजन

#govardhanpuja #happy_diwali #SAD #viral #thought #Motivational #Dosti Love R दिल की आवाज़ P राधा कृष्ण के भजन #भक्ति

loader
Home
Explore
Events
Notification
Profile