નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે,
અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે.
ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા,
પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે.
વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો,
કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે. #સંગાથ#પ્રેમકાવ્ય#પ્રેમ_ની_એક_વાત#પ્રેમ_અને_લાગણી#વાત_કહેવી_છે#વાત_દિલની