Nojoto: Largest Storytelling Platform

Best વાત_કહેવી_છે Shayari, Status, Quotes, Stories

Find the Best વાત_કહેવી_છે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 6 Followers
  • 6 Stories

Vaghela Jateen

શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો. भले ही साद को दो-चार बार कहना पड़े एक बात कहूं देवी एक ऐसा उपहार है जिसे कभी नहीं भुलाया जा सकेगा एक बात कहूं प्रिय, मैं तुम्हारी आँखों की रोशनी कभी नहीं खोऊँगा दिल में कोमलता हो यह कहना है शायद तुम भूल जाते हो जब ज्ञान यह कहना है, याद रखना जीवन को पूर्णता से जियो यह कहना है कभी आंत पर चोट हमेशा के लिए अमी से भरी दृष्टि के लिए प्रार्थना करें यह कहना है यहां तक ​​कि अगर तुम नहीं सुनो, द #Collab #YourQuoteAndMine #gujarati #ગુજરાતી #yqmotabhai #yqgujarati #CollabChallenge #વાત_કહેવી_છે

read more
ભલે બે ચાર વાર કરીને સાદ કહેવી છે
એક વાત કહેવી છે 
કદી ના ભૂલાય એવી સોગાત દેવી છે 
એક વાત કહેવી છે 
પ્રિય કદી ના ગુમાવીશ નુર તારા નયન નું
કોમળ ભાવના દિલ થી વર્તજે 
એવી જ એ વાત કહેવી છે 
કદાચ તને ભૂલાય જાય જ્યારે શાણપણ 
ત્યારે યાદ રહે એ વાત કહેવી છે 
જીવન જીવંત બની જીવજે
એ વાત કહેવી છે 
ક્યારેય ન દુભાવિશ આંતરડી દુઃખિયારા મનની
સદાય લેજે અમી ભરેલી નજરું ની દુઆ
એ વાત કહેવી છે 
ભલે ન સાંભળ ઓ દોસ્ત 
તોય તને એક વાત કહેવી છે શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો.

भले ही साद को दो-चार बार कहना पड़े एक बात कहूं देवी एक ऐसा उपहार है जिसे कभी नहीं भुलाया जा सकेगा एक बात कहूं प्रिय, मैं तुम्हारी आँखों की रोशनी कभी नहीं खोऊँगा दिल में कोमलता हो यह कहना है शायद तुम भूल जाते हो जब ज्ञान यह कहना है, याद रखना जीवन को पूर्णता से जियो यह कहना है कभी आंत पर चोट हमेशा के लिए अमी से भरी दृष्टि के लिए प्रार्थना करें यह कहना है यहां तक ​​कि अगर तुम नहीं सुनो, द

Darshana

#ગુજરાતી #yqgujarati #yqmotabhai #સાથ #વાત_કહેવી_છે #હુંઅનેમારીવાતો #તું_અને_તું_જ

read more
આંખ ખુલી જાય ને સપનું,
જેમ સાથ છોડી જાય,
એટલો જ રહ્યો આપણો સાથ,
જાણે એક પળ વિસામો મળ્યો,
ને પછી તપતી રેતીમાં તું હાથ છોડી જાય.,
અઢળક સપનાં દેખાડીને,
જાગતી આંખો માં સપનાં મૂકી જાય,
અને છેવટે તો જિંદગીની ,
આ સફર એકલા જ વિતાવાય,
ઘણીવાર થાય કેમ મળ્યા,
કેમ આટલું હવે ઝુરવાનું,
કેમ લડવાનું પોતાની સાથે,
ને કેમ પોતાને પાછું સમજાવાનું,
એના કરતાં બધું મૂકીને કેમ 
એકાંતમાં કેમ ના જતું રહેવાનું,?
સાથ ને વાત તારી ભુલાતી નથી,
આંખનું પાણી જાણે સુકાતું નથી,
અધૂરું સપનું જાણે છૂટતું નથી આંખથી,
મન થાકયું છે હવે આ બધી તકરારથી......
 #ગુજરાતી #yqgujarati #yqmotabhai #સાથ #વાત_કહેવી_છે #હુંઅનેમારીવાતો  #તું_અને_તું_જ

purvi Shah

શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો. #ગુજરાતી #વાત_કહેવી_છે #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #purvishah #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
 તું મને સાંભરે તો, એક વાત કેહવી છે તને...
તું લે શ્વાસ છે, મારે તો જીવન આપવું છે તને...
યાદ કરી શકે તો યાદગીરી મારે આપવી છે તને...
તું કરે વાત તો, એક વાર્તા  આપવી છે તને...
તું કરે નજર તો,મારા સપનાં આપવા છે તને...
તું આપ સાથ તો, મારી શ્રદ્ધા આપવી છે તને...
તો પણ મન બસ એક તારા જ વિચાર માં છે...
તારા આ પ્રેમ સામે , હું શું આપી શકું છું તને?....



 શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો.

#ગુજરાતી #વાત_કહેવી_છે #collab #collabchallenge #yqgujarati #yqmotabhai   #purvishah #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Snigdharani Panda

શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો. #ગુજરાતી #વાત_કહેવી_છે #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #gujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
શું કહેવું ચિંતા કરીશ, 
ડર લાગતો મને, 
હું તને પ્રેમ કરીશ, 
એ વાત મનમાં વિચારું છું ॥  શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો.

#ગુજરાતી #વાત_કહેવી_છે #collab #collabchallenge #yqgujarati #yqmotabhai #gujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Kirangi Kansara

શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો. #ગુજરાતી #વાત_કહેવી_છે #Collab #CollabChallenge #yqgujarati #yqmotabhai #gujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ચાલ એકબીજા ની આંખોમાં હંમેશ માટે લોકડાઉન થઈ જઇએ! શું વાત કહેવા માંગો છો? આજે તો કહી જ દો. બહુ સમયથી મનમાં ધરબી રાખેલી વાતનું શબ્દચિત્ર દોરો. કોલાબ કરો, મિત્રો.

#ગુજરાતી #વાત_કહેવી_છે #collab #collabchallenge #yqgujarati #yqmotabhai #gujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

mummy_s_prince

નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે, અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે. ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા, પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે. વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો, કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે. #સંગાથ #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #વાત_કહેવી_છે #વાત_દિલની

read more
      નથી ખબર મને નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે,
અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે.

ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા,
પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે.

વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો,
કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile