Nojoto: Largest Storytelling Platform

Best વાત_દિલની Shayari, Status, Quotes, Stories

Find the Best વાત_દિલની Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 1 Stories

mummy_s_prince

નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે, અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે. ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા, પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે. વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો, કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે. #સંગાથ #પ્રેમકાવ્ય #પ્રેમ_ની_એક_વાત #પ્રેમ_અને_લાગણી #વાત_કહેવી_છે #વાત_દિલની

read more
      નથી ખબર મને નથી ખબર મને કે જીવનમાં આમ તમારો સાથ મળશે,
અધૂરી એ વાતોને કોઇકનો અવાજ પણ મને આમ મળશે.

ભટકતો હતો હું શહેરનાં દરેક ખૂણા ને ખૂંચાઓમાં તમને શોધવા,
પણ નહતી ખબર કે તમારો સાથ તો મને મધદરિયે જ મળશે.

વાત નહતી થઇ શરૂ પણ એ વાત કરવા માટે હું તૈયાર હતો,
કે સાથ પામવા તમારો મને તમે સામેથી હાથ આમ મળશે.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile