Nojoto: Largest Storytelling Platform

ફૂંક મારી સુરજ બૂઝાવવા નીકળ્યો છું, દિવો લઇને ચાંદ

ફૂંક મારી સુરજ બૂઝાવવા નીકળ્યો છું,
દિવો લઇને ચાંદની શોધવા નીકળ્યો છું

કોણે કહ્યું કે ડૂબી રહ્યો છું,
પાણી બની પવૅત ચીતરવા નીકળ્યો છું.

અંધારાની કોને પરવાહ છે હવે,
ખોબો ભરી તારા વીણવા નીકળ્યો છું.

કોણે કહ્યું કે 'વિરલ' હારી ગયો છે,
સ્વયં જીત નો પયગામ લઈ નીકળ્યો છું.



 #life #gujarati #poetry #yqbaba #yqgujarati #motivation #motabhai
ફૂંક મારી સુરજ બૂઝાવવા નીકળ્યો છું,
દિવો લઇને ચાંદની શોધવા નીકળ્યો છું

કોણે કહ્યું કે ડૂબી રહ્યો છું,
પાણી બની પવૅત ચીતરવા નીકળ્યો છું.

અંધારાની કોને પરવાહ છે હવે,
ખોબો ભરી તારા વીણવા નીકળ્યો છું.

કોણે કહ્યું કે 'વિરલ' હારી ગયો છે,
સ્વયં જીત નો પયગામ લઈ નીકળ્યો છું.



 #life #gujarati #poetry #yqbaba #yqgujarati #motivation #motabhai