Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રંગો ભરેલી રોજીંદી જીંદગી, ફૂલ જેવડી ઉં

#જીવનડાયરી
રંગો ભરેલી રોજીંદી જીંદગી,
ફૂલ જેવડી ઉંમરે જીવવા જેવી જીંદગી,
ટૂંકાવી નાખે છે પળભરની લાગણીમાં,
કોણ સમજાવે આ કિંમતી મળી જીંદગી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  જીંદગીનું મૂલ્ય એક માં ને પૂછો, કિંમત સમજાય જશે.
#Colors #Life #story #Reality #Mother #Value #વિસામો 

જીંદગીનું મૂલ્ય એક માં ને પૂછો, કિંમત સમજાય જશે. #Colors Life #story #Reality #Mother #Value #વિસામો  #જીવન #જીવનડાયરી

72 Views