Nojoto: Largest Storytelling Platform

એ સૌ કોઈ ને ગમે.. એટલે જ તો બાળ કૃષ્ણ આગળ સૌ કોઈ ન

એ સૌ કોઈ ને ગમે..
એટલે જ તો બાળ કૃષ્ણ
આગળ સૌ કોઈ નમે..

કોઈ કહે મિત્ર કૃષ્ણ જેવો,
તો કોઈ કહે પુત્ર કૃષ્ણ જેવો..
કોઈના એ પ્રેમનો પ્રતીક,
તો કોઈની એ ભક્તિનું ગીત..
કોઈ માટે સારથી એ શ્રેષ્ઠ,
તો કોઈ માટે દૂર કરતો દ્વેષ..
કોઈના સ્વમાનનો એ રક્ષક 
તો કોઈના અહંકારનો ભક્ષક.. સુપ્રભાત!!
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ.

#કૃષ્ણ_જન્માષ્ટમી 

#collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
એ સૌ કોઈ ને ગમે..
એટલે જ તો બાળ કૃષ્ણ
આગળ સૌ કોઈ નમે..

કોઈ કહે મિત્ર કૃષ્ણ જેવો,
તો કોઈ કહે પુત્ર કૃષ્ણ જેવો..
કોઈના એ પ્રેમનો પ્રતીક,
તો કોઈની એ ભક્તિનું ગીત..
કોઈ માટે સારથી એ શ્રેષ્ઠ,
તો કોઈ માટે દૂર કરતો દ્વેષ..
કોઈના સ્વમાનનો એ રક્ષક 
તો કોઈના અહંકારનો ભક્ષક.. સુપ્રભાત!!
આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ.

#કૃષ્ણ_જન્માષ્ટમી 

#collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
umangparmar6452

Umang Parmar

New Creator

સુપ્રભાત!! આપ સૌને કૃષ્ણ જન્માષ્ટમી ની ખૂબ શુભેચ્છાઓ. #કૃષ્ણ_જન્માષ્ટમી #Collab #yqmotabhai #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai