Nojoto: Largest Storytelling Platform

કંટાળો, મને લાગતો બહુ અટકચાળો, ક્યારેક આવી ચડતો ક

કંટાળો, મને લાગતો બહુ અટકચાળો,

ક્યારેક આવી ચડતો કામની વચ્ચે,
તો ક્યારેક આવી પડતો નિરાંતની પળોની અધવચ્ચે.

એના જેવો નહીં કોઈ અતિથિ,
જે ભૂલથીય ના જોઈ કોઈ વાર ને તિથિ.

એને સોમવાર સૌથી વ્હાલો,
બસ, અેટલે સોમવાર મને લાગતો દવલો.

કોઇપણ કામને બનાવી દે બલા‌ એવી એની કળા ,
જે ક્યારેક જીવનની ઘટમાળમાં યાદ કરાવતી શ્વાસ લેવાની વેળા. #કંટાળો #ગુજરાતી #yqmotabhai
#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine #gettingbored
Collaborating with YourQuote Motabhai

#કંટાળો #ગુજરાતી #yqmotabhai #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #gettingbored Collaborating with YourQuote Motabhai