Find the Best gettingbored Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about getting over the one you love, how to get over someone you see everyday, breaking up and getting back together quotes, how to get rid of a boy who likes you, get you the moon kina,
priya
Grishma Doshi
કંટાળો, મને લાગતો બહુ અટકચાળો, ક્યારેક આવી ચડતો કામની વચ્ચે, તો ક્યારેક આવી પડતો નિરાંતની પળોની અધવચ્ચે. એના જેવો નહીં કોઈ અતિથિ, જે ભૂલથીય ના જોઈ કોઈ વાર ને તિથિ. એને સોમવાર સૌથી વ્હાલો, બસ, અેટલે સોમવાર મને લાગતો દવલો. કોઇપણ કામને બનાવી દે બલા એવી એની કળા , જે ક્યારેક જીવનની ઘટમાળમાં યાદ કરાવતી શ્વાસ લેવાની વેળા. #કંટાળો #ગુજરાતી #yqmotabhai #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine #gettingbored Collaborating with YourQuote Motabhai
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto