Nojoto: Largest Storytelling Platform

ભભૂત ચોળીને મારે હવે અવધૂત થવુ છે, ગુરુ સાનિધ્યમા

ભભૂત ચોળીને મારે હવે અવધૂત થવુ છે, 
ગુરુ સાનિધ્યમાં મારે હવે ગુરુ શરણ થવુ છે,

ધુણી ધખાવીને મારે હવે ધ્યાનસ્થ થવુ છે,
દેહમાયા ભૂલી મારે હવે આત્મીય થવુ છે, 

સ્વયં ને શોધવા મારે હવે વૈરાગી થવુ છે, 
બસ, જીવ મટીને મારે હવે અવધૂત થવુ છે.... 
 #વૈરાગી #ગુજરાતી #મહાદેવ #yqmotabhai #yqgujarati