Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી રહેવાથી એકલા એકડા થઈ જવાય છે, જીવાય છે

#જીવનડાયરી
રહેવાથી એકલા એકડા થઈ જવાય છે,
જીવાય છે જીંદગી જ્યારે દેડકા થઈ જવાય છે,
ઉગશે સુરજ એની રાહમાં રાહ જોવાય છે,
સાંજની તો વાત જ નથી એ ઢળતી જાય છે,
મેહનતનો પર્યાય ક્યાં છે આ જગતમાં,
મેહકયા પછી સુગંધ જ રેલાય છે,
આશા અમર છે અને બેઠા નથી રહેવાનું,
કરી અથાગ પ્રયત્ન ફરી બેઠું થવાય છે,
રંગભૂમિ નો રણકાર દરેકને સંભળાતો નથી,
હામ પોકારી લઈ હથિયાર રણભૂમિમાં જવાય છે,
રેહવાથી એકલા એકડા થઈ જવાય છે,
જીવાય છે જીંદગી જ્યારે દેડકા થઈ જવાય છે.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  જીવનમાં દરેક દિવસ નવી ભૂમિકા ભજવવાની હોય છે એ માટે સજ્જ રહેવું એ આપણી ફરજ છે 🙏🏻
.
.
.
.
.
.
.

જીવનમાં દરેક દિવસ નવી ભૂમિકા ભજવવાની હોય છે એ માટે સજ્જ રહેવું એ આપણી ફરજ છે 🙏🏻 . . . . . . . #Colors #Flower #rangmach #વિસામો #theatreday #વિશ્વરંગમંચદિવસ #જીવનડાયરી #સ્ટેજકલાકાર

93 Views