Nojoto: Largest Storytelling Platform

સૂર્યનું ડૂબવું અણી પર છે, ચંદ્ર રાખે રજા, ટણી પર

સૂર્યનું ડૂબવું અણી પર છે,
ચંદ્ર રાખે રજા, ટણી પર છે . .

ચાલ ફાનસ સજાવ ઘર ભીતર,
કેમ ઝળહળવું, આપણી પર છે . . #gujaratishayri #gujju #gujarat #rajkot #Gujaratiquote
સૂર્યનું ડૂબવું અણી પર છે,
ચંદ્ર રાખે રજા, ટણી પર છે . .

ચાલ ફાનસ સજાવ ઘર ભીતર,
કેમ ઝળહળવું, આપણી પર છે . . #gujaratishayri #gujju #gujarat #rajkot #Gujaratiquote