Nojoto: Largest Storytelling Platform

#જીવનડાયરી દેખાડી રસ્તો બીજાને સહુને, કલ્યાણનું કા

#જીવનડાયરી
દેખાડી રસ્તો બીજાને સહુને,
કલ્યાણનું કામ છોડવું નથી,
અહીં જ ધૂળમાં ભળી જવું,
મારે વૃંદાવન છોડી જવુ નથી.

©વિસામો (હિમાંશુ વઘારીયા)
  આજીવન માર્ગદર્શન કર્યું બધાનું, છતાં એ થાક્યો નોહતો, વૃંદાવઉનમાં સમય વિતાવી એ થાક્યો નોહતો...
.
.
.
.
.
.
.

આજીવન માર્ગદર્શન કર્યું બધાનું, છતાં એ થાક્યો નોહતો, વૃંદાવઉનમાં સમય વિતાવી એ થાક્યો નોહતો... . . . . . . . #વિસામો #લીલા #રાધે💝 #ક્રુષ્ણ #જીવનડાયરી

109 Views