Nojoto: Largest Storytelling Platform

ખબર નહીં શું કરુ છું, બસ એમની આસપાસ જ રમ્યા કરુ, ક

ખબર નહીં શું કરુ છું,
બસ એમની આસપાસ જ રમ્યા કરુ,
ક્યારેક પાસે તો કયારેક હજારો જોજન દૂર,

ખબર નહીં શું કરુ છું,
બસ એ ક્ષિતિજને સ્પર્શવા દોડ્યા કરુ,
કયારેક એ મૃગજળને પીવા તરસતો રહુ,

ખબર નહીં શું કરુ છું,
બસ એમની ગેરહાજરીમાં એમને મળ્યા કરુ છ,
ક્યારેક સ્વપ્નમાં તો કયારેક ઈબાદત માં જોયા કરુ,

આમ જ એમના પ્રેમમાં મસ્ત રહ્યા કરુ છું .... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #અદ્ભૂત #યાદ #અનુભૂતિ

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #અદ્ભૂત #યાદ #અનુભૂતિ